________________
વિગેરેમાં આગળ તરી આવતા અધ્યાત્મ શાસ્ત્રના અનેક પ્રયોગો પરથી સાબિત થાય છે.
વ્યવહાર અને નીતિની બાબતમાંયે અધ્યાત્મ શાસ્ત્ર જ તેઓને યોગ્ય દૃષ્ટિબિન્દુ પૂરું પાડે છે, અને તેની વિસ્તૃત વિગતો માટે ઉપરના બને દર્શનમાંથી પણ તે ઘણા પ્રયોગો મેળવે છે.
[ કઈ પણ શાસ્ત્ર પિતાના સ્વતંત્ર વિષય ઉપરાંત બીજા વિષયો સાથે પિતાને સંબંધ ધરાવતું હોય છે, પરંતુ તેનું સ્વતંત્ર વર્ણન ન કરતાં લોકથી જાણી લેવાની ભલામણ કરે છે, લોક એટલે ઇતર શાસ્ત્ર પણ ]
વધારે માનસિક બળની વધારે ખીલવણ વાળી પ્રજાને અંતરાત્મા આ ધર્મના ઉપદેશથી સંતોષાય છે, ને તેનું પાલન કરવા લલચાય છે,
ઘણી જ ઝીણવટવાળા આ દર્શનને અભ્યાસ બહુજ ઓછો વ્યાપક છે. આજ સુધીના ઈતિહાસકાળમાં–તેના અભ્યાસ માટે ખાસ જૈન મુનિઓને જ પસંદ કરવામાં આવ્યા છે. સૂક્ષ્મ અભ્યાસ માટે તે તેમાંથી યે ચંચળ બુદ્ધિના ચારિત્રશીળ મુનિઓને જ પસંદ કરવામાં આવ્યા છે-કે જેઓ પણ ઘણા ઉંચા પ્રકારની યોગ્યતા સિદ્ધ કરી આપ્યા પછી જ તેના ઊંડાણમાં જઈ શક્યા છે. છતાં ગીતાર્થ પુરૂષે તો તેમાંથી યે ઘણુ જ થોડા મળી આવ્યા છે.
જાહેરમાં તે—ગીતાર્યો અને તેના અનુયાયિ મુનિઓના જાહેર વ્યાખ્યાનથી જ તે દર્શનના રહસ્ય પાત્રોને જાણવા મળતા હતા. શિવાય બીજો ઉપાય નહતો. - વાસ્તવિક ગીતાર્થતા પ્રાપ્ત કર્યા વિના તેના રહે અને તેને ખરે ઉપગ સૂઝવેજ મુશ્કેલ છે. કારણ કે તેના તો જગના પ્રાણીમાત્ર અને ખાસ કરીને આર્યપ્રજાના-ચાલુ તેમજ મહા-જીવન સાથે સાક્ષાત અને પરંપરાએ ખુબ હિતસંબંધ ધરાવે છે. અજ્ઞાન, પ્રમાદ, વિષય લાલસા, માનસિક નિર્બળતા, અદીર્ઘદૃષ્ટિ, કે બીજી કોઈપણ જાતની નબળાઈને વશ થઇને તેનો વિપરીત ઉપગ ન
૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org