________________
પરતુ જેટલાની મળે તેટલી ખરી. તેટલો તો લાભ મળે. વાત્મા વિનરસિ”
- હવે જે યુરોપના વિદ્વાનો ભારતીય સાહિત્યમાંથી પ્રેરણા મેળવે, તે તેઓને ઘણું ઓછું શોધવાપણું રહે. પરંતુ પરિણામે એ પ્રજાને કાયમ ભારત ઉપર આધાર રાખવો પડે. તેથી ભારત વિગેરેની બીજી પ્રજાઓને પોતાની શોધો ઉપર આધાર રાખતી કરવાને ઉદ્દેશ સિદ્ધ ન થાય. સ્વમાં અશ્રદ્ધા ઉત્પન્ન કર્યા વિના પિતાની શેની જરૂરીઆત અને લોકપ્રીયતા ઉત્પન્ન ન કરી શકાય, તેનો પ્રચાર ન થાય. નવી નવી શામાં આગળ વધી ન શકાય, ભલે એ શોધમાં પાછળથી ફેરફાર થાય, ખોટી ઠરે. પરંતુ શોધ ચાલુ હોય, ત્યારે તેને જાહેરાતથી બરાબર લોકપ્રીય કરવી જોઈએ. તેમ કર્યા વિના તેનો વકરો ન થાય, અને આગળ વધવા આર્થિક મદદ ઉત્પન્ન ન કરી શકાય.
પ્રાચીન શોધખોળ કરવાના ન્હાના નીચે અહીંના શાસ્ત્રો અને સાધનોને ઉપયોગ કરવામાં આવે છે. ચાલુ શોધોમાં ઉપયોગી થાય તેવા તેના તારણે બહાર પાડવામાં આવે છે. સંશોધકે એ તારણો પિતાની ચાલુ શોધ, માટે વિચારતા ન હોય એ બનવું અસંભવિત છે, છતાં પ્રાચીન શોધખોળના અને નવીન શોધખોળના ખાતાંઓ અલગ અલગ હોવાથી નવીન શોધ બળે સ્વતંત્ર ધો તરીકે જ બહાર પડે છે, અને જાહેરમાં લેકે પણ એમજ સમજે છે. પરંતુ વાસ્તવિક રીતે કેવળ એમ નથી. પ્રાચીન નાની વાતને વિસ્તૃત રૂપમાં મૂકેલી હોય છે. પણ મૂળ તો લેવુંજ પડયું હોય છે.
બીજું એ પણ કારણ છે કે;–ભારતીય ઘણા વિજ્ઞાનો વિષે હજી યુરોપના વિદ્વાનો પુરું સમજી શક્યા નથી. ઘણી વાતો હજુ બરાબર સમજાતી નથી. કેઈપણ ગ્રંથના સંબંધમાં તેઓ ઉપર ઉપરની ઘણી વાતે લખીને આપણને અંજી નાંખે છે. પરંતુ ગ્રન્થની વિગત વિષે તેઓનું અજ્ઞાન ઘણું જોવામાં આવે છે. અને કોઈ વખત તે એવું વિચિત્ર લખી નાંખે છે કે: વિચારકેને હાસ્યાસ્પદ લાગે છે.
એ વાત પણ તેઓના હિતની દષ્ટિથી ખરી છે કે–અહીંથી બધું શિખ્યા પછી તેઓ આગળ શોધ કરે, તે તેઓનો પારજ ન આવે. અહીંનું શીખતાં વરસના વરસો જોઇએ.
એટલે એ દીર્ઘ રસ્તે લેવાને બદલે “સ્વતંત્ર શેર કર્યો જવી, અને પ્રાચીન શે વિષે જાણતા જવું. પરિણામે પ્રાચીન શેને પણ નવીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org