________________
શાખા-પ્રશાખાઓ હેય છે. મૂળથી છેડા સુધી સંસ્કૃતિ વ્યવસ્થિત હેવી જોઈએ. ભેદ અને પેટા ભેદે જેટલા વ્યવસ્થિત હેય, તેટલાજ મુખ્ય વિભાગે વ્યવસ્થિત હૈય, અને મુખ્ય વિભાગનું નિયમન વ્યવસ્થિત હોય, તોજ પેટા વિભાગો પણ લગભગ વ્યવસ્થિત જ હોય, સંસ્કૃતિની વ્યવસ્થાના અનુલેમ અને પ્રતિમ પ્રવાહે વ્યવસ્થિત રીતે વહેતા હોય, ત્યારે જ સંસ્કૃતિ બરાબર વ્યવસ્થિત કહેવાય છે.
જંગલી માનવજીવન કે પશુ જીવન અને વિજ્ઞ માનવજીવનમાં એટલે જ તફાવત છે કે–એક વર્ગ પિતાની આજુબાજુના કેવળ કુદરતી સંજોગો પ્રમાણે વર્તમાન જરૂરીએ તે પૂરતું જ જીવન જીવે છે, ત્યારે વિજ્ઞ માનવ પિતાનામાં કુદરતે મૂકેલી બુદ્ધિને કુદરતી શક્તિવડે જ ઉપયોગ કરી પોતાના જીવનની વ્યવસ્થા દીર્ધ દૃષ્ટિથી એવી રીતે ગોઠવે છે કે--જેથી કરી,તે પિતે અને તેના વંશવારસો તથા તેની સાથે જોડાયેલા બીજા માને અને પશુઓ સુદ્ધાં પિતાના તે ચાલુ પિટા જીવનને એવી રીતે બરાબર વ્યવસ્થિત જીવી શકે છે કે –
તેના આત્માના મહા જીવનને બાધક ન થત સાધક થાય, અને પેટા જીવનના વિકાસમાં તથા મહાવિકાસમાં ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે.
એટલાજ માટે સુસંબદ્ધ સંસ્કૃતિપૂર્વક જીવન જીવનાર માનવસમૂહને આપણે વિજ્ઞમાનવ સમાજ-સંરકારી માનવ સમાજ કહી શકીશું.
જે કે વિજ્ઞાાનવે સમાજમાં સંપૂર્ણ-સંબદ્ધ સંસ્કૃતિ બદ્ધતાને લીધે એક જાતનું નવું અચળ બળ ઉમેરાય છે, પરંતુ અનુકૂળ તથા પ્રતિકૂળ સંજોગોને લીધે કાળક્રમે, લાંબે વખત ટકી રહેવા છતાં, કુદરતી રીતે જ સાત્ત્વિક તના ઘટાડાના પરિણામે યદ્યપિ
૧૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org