________________
૧
ધ ૫ રી ક્ષા:
વિકાસ માના કયા દરજ્જા પર કચા ધર્મ છે? એ નક્કી કરવાનું દુટ કા મુશ્કેલ છે, તેપણ નીચેના વિષયાની પરીક્ષામાં ધર્માને પસાર કરાવી ગુણા આપવાથી દરેકનું ગુણ-સ્થાન નક્કી કરી શકાશે.
પરીક્ષાના વિષયાઃ——
૧. કાઇપણ અમુક ધર્મને પસદ કરી, તેના સિદ્ધાંત પ્રમાણે અમલ કરનાર માનવસમૂહની એકંદર સંસ્કારિતા તપાસવી, કે—એવી જે પ્રજાના આંતરમાંથ અમુક એ ધમ ઉત્પન્ન થયા હાય.
૨. સાંગાપાંગ, પદ્ધતિસર,. સંપૂર્ણ અધ્યાત્મ શાસ્ર-કે જે જગમાં સિદ્ધ છે,તેના બારીકમાં બારીક નિયમેાની શોધ કરી હાય, અને તેના વ્યવસ્થિત રીતે જીવનમાં અમલ કરી શકાય, તેવી રીતે ગાઠવી આપનાર શાસ્ત્ર સંગ્રહ કર્યો હૈાય.
૩. ધર્માંના પાલનને પરિણામે પ્રજાની એકદર ઉંચા પ્રકારની ઉદાત્ત જીવન ચર્યા તપાસવી.
૪. વ્યવસ્થિત વિજ્ઞાના અને તત્ત્વજ્ઞાન—વિશ્વજ્ઞાનમાં પ્રગતિ પરીક્ષવી. ૫. નિઃસ્વાર્થતા, કલ્યાણ ભાવના, અગાધજ્ઞાન વગેરે ઉચ્ચ ગુણામય આદર્શ જીવન ધરાવનાર ધર્મના પ્રણેતા,મુખ્ય ઉપદેશકા અને મુખ્ય પ્રચારકાની ઉંચા પ્રકારની યાગ્યતાની કસીટી કરવી.
૧૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org