________________
આખા શહેરના પ્રતિનિધિ શી રીતે ગણવા ? કયા કાયદાને આધારે? તે બે પાંચ હજારલાકાના પ્રતિનિધિ ખરા. પણ આખા શહેરના શી રીતે? આ રીતના પ્રતિનિધિઓની બનેલી મહાસભા આખા હિંદની પ્રાતનિધિ સભા શી રીતે ? મહાસભાના કેાઇક કામ તરફ મેખરે શિવાયના બીજા પ્રજાજનામાંના, ઠીક લાગે તેવી કાઈ બાબતમાં કેટલાક સહાનુભૂતિ રાખે, અને કાઈ વખત કેટલાક અણગમા રાખે, તેટલાપરથી સૈાની સમ્મતિ તેના સમગ્ર કાર્યોમાં છે, એ શી રીતે માનવું ?
નાટક સારૂં ભજવાય, ને પ્રેક્ષકા રાજી થાય, તેથી શુંનાટક કપનીની માલિકી પ્રેક્ષકાની, અથવા પ્રેક્ષકા ઉપર તેથી કંપનીની સત્તા સ્થાપિત થાય છે ?
પાછી ખુબી ા એ છે કેઃ—જે મહાસભાના સભ્ય ન હેાય, રીતસર ફાર્મ ઉપર સહી કરી ન હેાય, મેંબર તરીકેની ફી ભરી ન હેાય, તેવા વર્ગના કશા અવાજ તા માનવામાં આવતા નથી. એ સાબીત કરે છે કે–મે’બરા શિવાયના વર્ગની પ્રતિનિધિ મહાસભા નથીજ, કારણકે તે રીતસર સભ્ય નથી, એટલે તેઓને અવાજ ન હોય એ પણ સ્વાભાવિક છે. “ છતાં લગભગ આખા હિંદની પ્રતિનિધિ છે 1 એમ કઇ રીતે કહી શકાય છે ? તે સમજીજ શકાતું નથી. “પ્રજાને અવાજ રજુ કરનારૂં એવ ું માઢું બીજું સાધન નથી. તા, એ રીતે એ ઠીક છે ને ?” એમ ગમે તેમ હાય, પરંતુ પ્રતિનિધિ તરીકે પરાણે ઢાકી બેસારી શકાય ? આપણે અહીં કાઇ સંસ્થા કે તેના કાર્યાકા ઉપર ટીકા કરવા નથી બેઠા, પરંતુ પ્રતિનિધિત્વના ધારણના વિચાર કરીએ છીએ, તે દૃષ્ટિ બિન્દુથી આ ચર્ચા વિચારવાની છે. એ ભૂલવું ન જોઇએ. પ્રતિનિધિત્વની અવ્યવસ્થાના બીજ યે ધૃણા કારણેા છે
હાલની ઘણીખરી સંસ્થાઓમાં પ્રતિનિધિત્વની પુષ્કળ અન્યવરથા અને ગાઢાળાજ છે. છતાંયે એ ગોટાળામાં પોતાનું પ્રચારકાર્ય
૧૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org