________________
સર્વ ધર્મ પ રિ ષ ૬ આવી સર્વ ધર્મ પરિષદ સર્વ ધર્મ સંધ. પાર્લામેન્ટ ઓફ રીલીજીયન ] નામે એક પરિષદ અમેરિકાના શિકાગે શહેરમાં ભરવામાં આવી હતી. તે સંસ્થા ઉપર નિકાલ નથી લાવી શકી?
એ સંસ્થા આવી, અને એ નિકાલ લાવવા માટે છે કે નહીં, તે માલૂમ નથી પડ્યું. છતાં નિકાલ આયે હોય કે આણે, પણ તેને કશે. અર્થ નથી. કારણકે–તેમાં સર્વ ધર્મના પ્રતિનિધિએજ રીતસર હેતા. જે જે પ્રતિનિધિઓ ગયા હતા, તેમાંના કેટલાક–જેને વિષે હું જાણું છું– તે માત્ર તે ધર્મના થોડાક વર્ગે મોકલ્યા હતા, કેટલાક વર્ગને તે વાતની જાણજ નહતી, અને કેટલાક વર્ગે સખ્ત વિરોધ કર્યો જ હતું. તેથી તેઓ પ્રતિનિધિ શી રીતે ગણી શકાય ? ન જ ગણી શકાય.
વળી ધર્મની બાબતમાં ભારતદેશ સા દેશો કરતાં આગળ છે, માટે તે પરિષદ્ અહીં જ ભરાય તે જ ન્યાયસર ને પદ્ધતિસર ગણાય. તેના કાર્યવાહકમાં અહીંના આગેવાનોને જ મુખ્ય અને આગળ પડતે ભાગ હે જઇએ.
એ સર્વ ધર્મ પરિષદને ખાસ સે હેતુ હત? ને છે? તે પષ્ટ જાણવામાં આવ્યું નથી. માત્ર તે વિષે જુદી જુદી કલ્પનાઓ કરી શકાય કે –
“ દરેક ધર્મવાળાઓને એક સાંકળમાં સાંકળી લઈ એકીકરણ કરવું. કેઈપણ નિમિત્તને બહાને પહેલાં તે કોઈપણ એક સંસ્થાના છત્ર નીચે લાવવા. હાલ તુરતમાં દરજજા કરાવવા તથા “કને ધર્મ સારે છે?” વિગેરે ભાંજગડમાં નજ પડવું. તેમના ધર્મોની ઉન્નતિની જ વાત કરવી. તેથી લેકે જેમ
૧૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org