________________
આધુનિક વિદ્વાનો પોતાની સંસ્કૃતિને આગળ વધારવા હાલ આ પ્રશ્નના નિકાલ લાવવા મહેનત કરે છે. જોકે તે વિશ્વાસ પાત્ર ગણાશે કે કેમ ? એ સંશય છે. રાજ્યા ઉપર પણ તેનીજ અસર પડવાને સંભવ છે. એટલે તે નિણ ય પણ છેવટે તેાસવ ધર્મના માન્ય, નિષ્ણાત અને પ્રામાણિક આગેવાનાએ દબાણ વિના મૂલ રાખેલા હાય તા જ માન્ય થાય, નહીંતર ન થાય.
આવા દરજ્જા કાગળ પર નક્ક ન થયા ઢાય, તાપણું કુદરતી રીતે નક્કીજ છે. કેટલીક વાર કાર્ય પ્રસંગે એમ જણાઇ પણ આવે છે. દરેક ધર્મોવાળા માનપણે એ વાત સમજે છે, વ્યવહારામાં કેટલાક એવા દાખલા જણાઈ આવે છે.
ઠીક, પરંતુ આપણેજ તટસ્થ બુદ્ધિથી એ નિર્ણય ન લાવી શકીયે ?
એ કામ ધણું જ મુશ્કેલી ભરેલું અને ગુચવણ ભરેલું છે. તેમાં ધૃણા સાધના અને ધણા ખર્ચ તથા અનેક વિદ્વાનાની મદદની જરૂર પડે તેમ છે.
ત્યાં સુધી શું કરવું ?
ત્યાં સુધી હાથ જોડી બેસી રહેવાની જરૂર નથી. સામે પોતપાતાના કુદરતી દરજ્જા પ્રમાણેના ધર્મનું નિર ંતર આરાધન કરવું. કારણ કે—એવા દરજ્જાનું ધારણ ઠરાવવાથી જનસમાજના ધર્મ આરાધનના વનમાં કાંઈ પણ ફેરફાર કરવાની જરૂર નથી. તે વખતે પણ દરેકે પોતપેાતાના દરજ્જા પ્રમાણેના ધર્મનું જ આરાધન કરવાનું છે, અને તેમાંજ કલ્યાણ છે. એવા ખરડાના એટલે જ માત્ર અર્થ છે, કે દુનિયાના ધર્મો વિષેના જ્ઞાનના પ્રકરણામાં ચાકસાઈનું એક પ્રકરણ ઉમેરાય, શિવાય તેના બીજો શાયે અર્થ નથી, અને કરવા જરૂરના કે વ્યાજબી પણ નથી.
૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org