________________
તેવું જણાય છે. તેથી આ સર્વ ધર્મ પરિષદ્ની મેાહક ચેાજના હિંદ તરફ સહાનુભૂતિ ધરાવતા જણાતા અમેરિકામાં થવા દેવામાં સૈ યુરોપીય પ્રજાએ વાંધા ન જોયા હાય, ઉલટી અનુકુળતા જોઈ હાય, એ એટલુજ સંભવિત લાગે છે.
તથા-યુરોપના ધર્મ તરફના એજ વલણમાંથી હાલના કૃષ્ણકુમાર વિગેરે અને બીજા ધણા વક્તાએ પ્રજાના ધર્માચરણ અને ક્રિયાઓ ઉપર જુદા જુદા છિદ્રા મેળવીને સખ્ત ટીકા કરે છે. આચાર પરથી પ્રજાને સાચા-ખોટા વિચાર તરફ ખેંચવા તનતોડ મહેનત કરે છે. જો કે રૂઢ થયેલું ધર્માચરણ, પ્રજામાં સ્થાયિ ટકવા માટે ધર્મોના પ્રાણ છે. તેને ઢીલું કરવાથી ધર્મો ઢીલા થાય, એ સ્વાભાવિક છે. આ પ્રસંગે જે દલીલની મદદ લેવામાં આવે છે, તે એ છે કે:--
""
“વિચારમાં હશે, તે આચારમાં આવશે. માટે વિચારમાં લાવે. કુરૂઢિયા અને વ્હેમાને નાશ કરી ” પરંતુ ભૂલ ત્યાં થાય છે કેઃ— ભારતના ધર્મો ખૂબ વિચારમાં આવ્યા પછી જ આચારમાં આવીને સ્થાયિ થયા છે, તેને વિચારમાં ફરી લાવવા, એટલે આચારમાંથી ખસેડીને તેના મૂળ ઢીલા કરવા, એમ એક પગથિયું ઉતારવા બરાબર છે.'' તેથી આવી પ્રવૃત્તિઓ લાભને બદલે નુકશાનકારક જણાય છે. તેથી સમજુ શિષ્ટ વર્ગ કદાચ તેને ઉત્તેજન ન આપે, એ બનવા જોગ છે.
ખરી રીતે ધર્મીના ટકાવના આધાર સત્ય પર છે, જેમાં વધારે સત્ય, તે ધમ ટકવા જોઇએ.બહુમતી એકલીજ સત્યના નિર્ણય કરવાનું ચાક્કસ ધારણ નથી. લાખા માણસો કરતાં એકજ માણસ જીદે અભિપ્રાય ધરાવતા હાય, છતાં તે વધારે સત્ય હોઈ શકે. તેના તરફ બહુમતી ન હેાય એટલે શું તેને જગત્માંથી રદ કરવા ? શું એ ન્યાયછે?
બહુમતીથી ખરૂં નુકશાન એ પણ છે કેઃ——ખ્રિસ્તિ ધર્મ માટે બહુમતીથી કદાચ આગ્રહ રાખવામાં ન આવે, સવ ધમ ની ચુટણી કરી
૧૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org