________________
મત-મતાન્તરે અને લડાઈઓને સંભવ પણ વાસ્તવિક રીતે અનિવાર્ય છે. એમ તો તમે સ્વીકારજ છે ને ?
હા.
ઠીક છે, હાલના ચાલુ ભેદ-પ્રભેદ તોડી નાંખે, અને ભલે બીજા ઉભા કરે. તેની સામે અમારે વાંધાજ નથી, પરંતુ તે પહેલાં તમારે બે કામ કરવાં પડશે –
૧. કુદરતી રીતે કાળક્રમથી સ્વાભાવિક રીતે ગોઠવાયેલા ભેદ-પ્રભેદ જેવાજ, કુદરતી કાળક્રમ પ્રમાણે સ્વાભાવિકજ નવા ભેદપ્રભેદ ઉભા થયેલા હશે, તેમાં જરા પણ કૃત્રિમતા નહીં હૈય, એવી ખાત્રી આપવી પડશે. એ ખાત્રી આપ્યા પછી કુદરતી સંજોગ અનુસાર ભદ-પ્રભ જે સ્વરૂપ લે, તેની સામે કોઈને વધે હૈઈ શકે જ નહી.
અને કૃત્રિમ રીતે કે કામચલાઉ ઉભા કરવા હશે, તોપણ ઇષ્ટ છે, કારણ કે તે વધારે વખત ટકશે નહીં. પાછો હતો ત્યાંને ત્યાં જ માનવ સમાજ આવશે. માત્ર અમુક વખત પુરતું માર્ગમ્યુતિનું તો નુકશાન થશે જ. - ૨. નવીન–પ્રિયતાના શોખથીજ કરશે, તે તે માનવ સમાજનું કલ્યાણ કરી શકશે કે કેમ? તે પણ બરાબર સાબિત કરી આપવું પડશે, અને તે જેટલું કલ્યાણ કરશે, તેના કરતાં અત્યારની સ્થિતિ ઓછું કલ્યાણ કરે છે, એ પણ તમારે વાસ્તવિક રીતે સાબિત કરી દેવું પડશે. અને તેમ કર્યા પછી ભલે ફાવે તે રૂપમાં ભેદ-પ્રમે પાડે, તેની સામે કઈ સમજુ વ્યક્તિ વાંધો ઉઠાવશે જ નહીં. પરંતુ એવો કોઈ પણ વિચાર કર્યા વિના જ ધર્મના ભેદ-પ્રભેદો તોડવા મચી પડશે, તો તમારા એ પ્રયનની કશી કિંમત અંકાશે નહીં, અને ઉલટ એકાદ પેટભેદ વધારાને પાડીને ઐક્યને બદલે વધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org