________________
બહાદૂરી વેડફી નાંખે છે. ત્યારે રસ્કાઉટ અને સ્વયંસેવકો વિગેરે રૂપે એજ જાતની લશ્કરી તાલીમની ચેષ્ટા કરનારા પ્રજાજનોને યશ મળે છે, અને તે ઉત્તેજન પાત્ર ગણાય છે.
આ અને આવા હજારો દાખલા ટાંકવાને છે કે આ પ્રસંગનથી. વિરતારથી ટાંકવા જતાં એક મોટું પુસ્તક થઈ જાય, તેથી તેમાં વિશેષ વિશેષ ન ઉતરતાં કહેવાનું તાત્પર્ય એ છે કે –એક બીબું છેડીને તેજ કામને લગતા બીજા બીબામાં ગોઠવાયા વિના ચાલતું જ નથી. તેથી જ કહીએ છીએ કે –ભેદ-પ્રભેદને વિચાર વગરને અણગમે, જુદીજ જાતના તેવા ભેદ-પ્રભેદો રચવા પૂરતજ જણાય છે, ભેદ-પ્રમે અને સંપ્રદાયે તરફ સૂમ રાખનારા ભાઇએ પણ કઈને કઈ ભેદપ્રભેદ કે સંપ્રદાયમાં હેયજ છે તે, તેમના લક્ષ્ય બહાર કેમ રહેતું હશે?
ધર્મના ચાલુ ભેદો તોડયા પછી પણ ભેદ અને પેટભેદ પાડવાને માનવ સ્વભાવ પિતાને ભાવ નહીં ભજે, તેની ખાત્રી કોણ આપી શકે છે? અને ફરીથી પાછા ભેદે અને પેટભેદે બીજા સ્વરૂપે પડી જ જાય, તો આ બધી મહેનત કરીને પ્રાપ્ત શું કર્યું? પાણી વલેગ્યું કે બીજું કાંઈ - ના, એમ નથી. અમારું કહેવું એ છે કે -ભલે ભવિષ્યમાં ઘટતા ભેદ-પ્રમે પડેપરંતુ અત્યારના ભેદ-પ્રભેદો અત્યારના માનના સ્વભાવ, સગવડો અને પરિસ્થિતિને બંધ બેસતા નથી, માટે તે તેડવા જેટલું બની શકે તેટલું કરવું, વિરોધ હારીને પણ એ કામ કરવું અત્યારે જરૂરનું છે. એમ અમારું કહેવું છે.
ત્યારે તો ધર્મમાં લડાઈ, વિધિ, મત મતાન્તરે કે ભેદ પ્રભેદો સામે તમારો વાંધો નથી. કેમકે તે જ કરવા તમે તૈયાર થયા છે. માત્ર અમુક જાતની લડાઈઓ, વિરે છે, અને અમુક જાતનાજ ભેદ-પ્રમે સામે તમારે વધે છે. પરંતુ ધર્મની જરૂર છે, તેના
૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org