________________
વિગેરે નાની કે મેટી દરેકે દરેક વસ્તુ દરેકે દરેક પેઢીમાં જુદી જુદી જ ગોઠવવી પડે છે.
તેજ રીતે ધર્મ નામની પ્રજાજીવનની જરૂરીઆત છે કે એકજ છે, પરંતુ જુદા જુદા દેશ-કાળે તથા જુદી જુદી મનોવૃત્તિવાળા માણસો માટે જુદી જુદી ધર્મની પેઢીઓ-સંસ્થાઓ ગોઠવતાં તેના બંધારણ અને સાધને પણ જુદા જુદા ગોઠવવાંજ પડે છે, અને ગેહવાય પણ છે. આજના મંડળે પણ એમજ બને છે,-ઉદેશ ભેદ થયે કે મેંબર જુદા જુદા, રથળ જુદું, ને દરેકનું રેકર્ડ પણ અલગ અલગ હોય છે. ધર્મ સંસથાઓની બાબતમાં પણ તેમજ છે.
એ ગોઠવણમાં–ઉપરની જુદી જુદી પેઢીઓની જેમ કોઈ બહુજ વ્યવસ્થિત અને આકર્ષક હેય, ત્યારે કેટલીકમાં બંધારણના ત અને સાધનો જોઈએ તેવા વ્યવસ્થિત ન હૈય, અતિવ્યવરત હોય, બહુ ઉંચા પ્રકારની સુઘડતા, દીર્ધદૃષ્ટિ અને ઝીણવટ, તથા ધોરણને વળગી રહેવાની અસાધારણ મક્કમતા વિગેરે તો શિથિલ હેય. આવાં કારણોથી આ વિષે પણ કેટલાક વાદવિવાદ–ચર્ચાઓ હોય છે, કેટલાક પિતાની અવ્યવસ્થા છતાં વધારે જનસમાજ ખેંચવા માગતો હોય, ત્યારે બીજા તેમાં ખામી બતાવતા હોય, એ વિગેરે જાતના વાદવિવાદે કે ઘર્ષણ હોય છે, તે પણ ખુદ ધર્મના સીધા ઘર્ષણે ન ગણાય.
૪ ધર્મની મૂળ શાખાઓ અને તેમાં પેટા ભેદે પડે છે. તેની પરસ્પરની અથડામણીઓના ઇતિહાસ પણ આશ્ચર્ય પમાડે તેવા હોય છે.
એ બાબત પણ એકાએક અભિપ્રાય બાંધી દેવાની જરૂર નથી. પેટા ભેદ પડવાનાં કારણો હોય છે, અને તેને અંગે ઉત્પન્ન થતી અથડામણીઓ પણ કેટલીકવાર સકારણ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org