________________
શથી હોય તો દબાણ આવતાં જ શમી જાય છે, ન શમે તે તેને પાછું તે હઠવું પડે છે. છતાં વાસ્તવિક કોઈ સંજોગો જ પેટા ભેદ માગી લેતા હોય તે ગમે તે ભેગે તે વિભાગ પડી જ જાય છે, ત્યારે વિરોધ શાંત થાય છે.
આ પ્રસંગે કાવા-દાવા-છળ પ્રપ તથા લાગવગો અને દબાણને ઉપયોગ થાય તે શું વ્યાજબી છે?
જો વ્યર્થ—નકામા કરમાં આવ્યા હોય, કશી દીર્ધદષ્ટિ કે પૂર્વી પરના વિચાર વિના હોય, કોઈના આવેશને લીધે હેય, તે તે કરનાર વ્યક્તિઓની ભૂલ છે. તે વ્યક્તિઓ દેષ પાત્ર છે, પરંતુ કેટલીક વખત–પરિવર્તન કોઇ સિદ્ધાંત ખાતર ન હોય, કશા શુભ હેતુ માટે ન હોય, મહા ધર્મ ઉપર તેની પેટી અસર થાય તેમ હોય, અધમનું પોષણ અને ધર્મનું શોષણ થાય તેમ હૈય, તે વખતે બીજા સાધનોથી પહોંચી વળવાની અશક્તિમાં જે કાંઈ આડકતરા માગે આશ્રયલે પડે તેમાં તે લેનારા નિર્દોષ છે, એમ આપણે સૌએ એક મતે થઈને કહેવું જ પડશે. તેથી આવા વિરોધ માત્રથી મહાધર્મને કશે વાંધો નથી આવતો. પરંતુ કેટલીક વખત તેથી તેની જ સેવા થાય છે. - ઈતિહાસમાં ભિન્ન ભિન્ન ધર્મના રાજાઓની લડાઈઓ અને એકબીજાને તિપિતાના ધર્મમાં આણવાની વૃત્તિ વિગેરે દેખાય છે, તેનું કેમ?
એ લડાઈઓમાં ઉંડી ગષણા કરવામાં આવશે, તો કેટલાક . અપવાદ શિવાય, તે રાજદ્વારિ હેતુસર જ થયેલી હોય છે. રાજાને મુખ્ય હેતુ રાજદ્વારી હેતુજ હૈય, ધર્મ તેમાં સાથે સાથે પછી આનુષગિક રીતે લાભ લે, એટલું જ. જુદા ધર્મવાળો રાજા પોતાને માન્યધર્મ નથી માનતે, માટે જ લડવું, એ મુખ્ય હેતુ નથી હોત. કેટલીક વખત ચાલાક રાજાઓ કે ચાલાક રાજકર્મચારિઓ રાજદ્વારિ કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org