________________
આ વ્યાખ્યા સમજ્યા પછી વસ્તુતત્ત્વ ધર્મ એટલે શું ? તે બરાબર સમજાશે, ને આશ્ચર્ય, મુંઝવણ, કટાળા કે વિરોધ ઉડી જશે, ખોટા ખ્યાલો અને ગેરસમજણા સ્વયં નાબૂદ થશે.
ધર્મની આ વ્યાખ્યા સમજ્યા પછી પણ એક જ જાતની પ્રવૃત્તિ કરનારી બે વ્યક્તિએ હાય, અને તે બન્નેનું પરિણામ જુદું જુદું હાય, છતાં આમાંની કઈ પ્રવૃત્તિને ધમ કહેવી, અને કઇને અધમ કહેવી ? તેને નિર્ણય પરિણામ જણાયા પહેલાં સામાન્ય બુદ્ધિથી ધ્યેાજ મુકેલ છે. આ મુશ્કેલીને લીધે આ અને બીજી ધણી ભારતીય પ્રવૃત્તિઓ અને તત્ત્વા વિષે વિદેશી અને તેના અનુયાયિ આ દેશના ઘણા દેશી વિદ્વાનેાએ ગેરસમજથી ભારતવર્ષના વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનને ઘણી રીતે પ્રામાણિકપણે પણ અન્યાય પહેોંચાડયો છે. તે પણ સંસ્કૃતિના મ વિષે જ્ઞાન મેળવવાથી એ ભેદ રહેલાઇથી કળી લેવાય છે, ને સમજાવી શકાય તેવા છે. અધકારમય જીવન-પાપ ઃ
નાના મોટા અવાંતર પતનાના સરવાળા તે મહાપતન, મહાપતન તે જીવનની અત્યન્ત નિકૃષ્ટ અવસ્થા, અંધકારમય જીવન. પતન એટલેજ પાપ, અધમ . મહાપતન તે મહાપાપ, મેટામાં મોટા અધર્મ . તે પણ જગતમાં છે, એમ કબૂલ કર્યા વિના ચાલે તેમ નથીજ.
પાપપુણ્યનુ દ્વન્દ્વ.
વિકાસ એટલે ધર્મ, અને પતન એટલે અધર્મી-પાપ. એ એનું દ્વન્દ્વ-જોડકું જગતમાં અસ્તિત્વ ધરાવે છે, એમ ન ભૂલીએ, તે જગના તમામ વ્યવહારા ધંટેજ નહીં, એટલુજ નહીં પણ જગતનું અસ્તિત્વ આપણને જે રીતે ભાસે છે, તે રીતે અસ્તિત્વજ ન ઢાય. સર્વ સાધના, સર્વ સાધનાઓ અને સારાં કે ખાટાં ગણાતા પ્રયત્ના નિષ્ફળ જ જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org