________________
દૃષિ રાખી, માણસ તેને સંગ્રહ કરે છે, સંચય કરે છે, રક્ષણ કરે છે, અને તેની સંભાળીને માટે રોજ અસાધારણ કાળજી ધરાવે છે.
તેવી જ રીર્ત, કઈ જ પ્રસંગે, જે વ્યક્તિઓને, આ આ ધ્યાત્મિક જીવનની જરૂર પડે છે, તેણે પહેલેથી તે ન મેળ હાથ, મજાળવ્યું હોય, તે જયારે જરૂર પડે ત્યારે શી રીતે મળી શકે?
માટે તેને સંગ્રહ, અને સંચય વિગેરે પહેલેથી જ કરે જોઈએ, અને રની માફક તેની સંભાળ હંમેશ રાખવી જોઈએ. આ રીતે હરશ ઉપગી ને છતાં ઝરત કે જે સર્વ અર્થ શ્રેષ્ઠ છે, તેને સંગ્રહ પહેલેથી કરે પડે છે, તેમજ આધ્યાત્મિક જીવન સર્વ જીવન શ્રેષ્ઠ છે. અને તેને સંગ્રહ દરેકે પહેલેથી જ કરવો જોઈએ.
તેથી ધર્મ શબ્દ જુદા જુદા પ્રસંગે જુદા જુદા અર્થોમાં વપરાય છે, છતાં સામાન્ય આધ્યાત્મિક જીવન, વિશિષ્ટ આધ્યાત્મિક જીવન અને તે જીવનની સગવડ પુરી પાડનારી સંસ્થાઓ–ને ખાસ કરીને ધર્મ શબ્દ લાગુ કરવામાં આવે છે, એટલે કે ધર્મ શબ્દને ખાસ અને પ્રસિદ્ધ એજ અર્થ છે. સામાન્ય જનસમાજ ધર્મને તે અર્થમાં વધારે સમજે છે.
છતાં, વિશાળ અર્થની અપેક્ષાએ આધ્યાત્મિક જીવનમાં અને તેની સંસ્થાઓમાં ધર્મ શબ્દને ઉપગ માત્ર પ્રતીક જેજ છે. ઉપલક્ષણથી, આધ્યાત્મિક જીવન અને તેની સંસ્થાઓને પોષક કેઈ પણ જીવન સાથે ધર્મ શબ્દ સંબંધ ધરાવે છે. કારણકે સર્વ જીવનના સમુહની એવી જાતની ગોઠવણની વચ્ચે આધ્યાત્મિક જીવનને પ્રધાન અને કેન્દ્ર તરીકે ગઠવ્યું છે, કે એ બધાને ધર્મ કહી શકાય, અને બધા ધર્મ છે છતાં મુખ્ય પણે અને જલ્દી ધ્યાનમાં આવે, એ દૃષ્ટિથીજ આધ્યાત્મિક જીવન અને તેની સંસ્થાઓ ધર્મ તરીકે પ્રસિદ્ધ છે.
૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org