________________
પણ કુદરતે એ જાતની વસ્તુ સ્થિતિ મૂકી છે, તેમાંથી એ પરિસ્થિતિ જન્મી છે, અને પછી તેમાંથી શાા ા થયા છે.અસ્તુ.
નૈતિક જીવનમાં આગળ વધ્યા. પછી કેટલાક મામવેને શાંતિ, આરામ, માનસિક સંતાષ વિગેરે તત્ત્વોની જરૂર પડે છે. દુઃખ કે કચ્છને વખતે પૂરા આશ્વાસનની જરૂર પડે છે, કે જે આશ્વાસન સગાં-સંબંધી, ભાઇભાંડુ, ધાન્યના કાઠાશ, ધનના ભંડારા, પિ જનપરિવાર, સ્નેહી ભાર્યા, રાજા કે દિવાન,ધર—ખાર,કપડાંલતા,રદાગીના, ઝવેરાત કે નૈતિક ઉપદેશ પણ ન આપી શકે, સા નકામા જેવા થઈ પડે, કાર્યથી તેને સતેષ ન ઉપજે; અથવા કારણુ સજાગ બધાનો નાશ થયે। હાય, ત્યારે કેવળ આધ્યાત્મિક જીવન માનવ પ્રાણીને સતેષ આપી શકે છે. અરે ! પશુઓને પણ એજ આશ્વાસન આપી દિલના ધા ઝાવે છે.
એવા કેટલાક માણસ માટે અને માનવસમૂહને ખાસ પ્રસંગે ચાક્કસ ઉપયોગી થાય, માટે જ જંગમાં આધ્યાત્મિક રોધાની જરૂર છે. તેમજ માનવની આધ્યાત્મિક જરૂરીઆત પુરી પાડનારી સંસ્થાઆની પણ એટલીજ જરૂરીઆત તેમાંથી ઉભી થાય છે.પૈસા મેળવવા સુખ સગવડાપર સંયમ કેળવવા પડે છે, અને નૈતિક તથા આધ્યાત્મિક જીવન જીવવા પૈસા ઉપર સયમ મેળવવા પડે છે. એમ બધુ કરીને કેટલાક માનવા પેાતાનું ધારણ, પેણુ, અને ઉત્તમ ગુણાની ખીલવટ કરે છે, એ ખીલવટમાં આધ્યાત્મિક શાધા ઉપયાગી છે.
જેમ હીરા, માણેક, પન્ના,માતી વિગેરે ઝવેરાતની માણસને રાજ જરૂર પડતી નથી, ખાનપાનમાં, શરીરરક્ષા કે લાજ આબરૂ ઢાંકવા કે રહેવામાં તેના ઉપયાગ નથી. ધી, તેલ, ગાળ, ખાંડ, અનાજ વિગેરે ખરીઢવામાં પણ સીધી રીતે ઉપયોગમાં આવી શકતા નથી, છતાં તેની કાઇક પ્રસંગે તા ખાસ જરૂર પડેજ છે, એમ સમજીને, દીર્ધ
Jain Education International
૭૨
For Private & Personal Use Only
www.jainelibrary.org