________________
કા ધમને માને? ક્યા ધર્મને કયે સાચો? ક ખે? એ નિર્ણય કરવામાં એન્ટી ગુંચવણ ઉભી થાય છે.
ધર્મોના કલહે, કંકાસ, મત-મતાન્તરો, રચના ભેદે, વિધિએના ભેદે, અનુષ્ઠાનેની ચિત્ર-વિચિત્રતા, અસમાન ધારણ, વિગેરે વિગેરે જોઇને તે દુનિયા કંટાળે છે. તેને બદલે સર્વમાન્ય, અને સર્વસાધારણ એકજ ધર્મ હેય, તો શું ખોટું?
વિકાસ સાધવા નીકળેલે ભલે સાધક બાપડે આ ગુંચવણમાં પડીને “આ લઉં?કે તે લઉં? અહીં જાઉં, કે તહીં જાઉં ?” એવા વિચારવમળમાં પડીનજ ગુંગળાઈ મરે એવી સ્થિતિમાં વિકાસને માર્ગ સીધી રીતે હાથ લાગવો ઘણે જ મુશ્કેલ થઈ પડે તેમ છે. હું હાલના સમયમાં આ મહત્વના પ્રશ્નના નિકાલની પરમ આસ્થા નથી જણાતી
જણાય છે, જણાય છે, એ પ્રશ્નના નિકાલની પરમ આવશ્યકતા અમને એ જણાય છે.
ખરેખર, આ મહત્ત્વને પ્રશ્ન વિચારવા જેવો છે ખરે; પરંતુ ત્યાં સુધી ગુંગળાઈ મરવા જેવું કશું નથી, એ ખાત્રીથી માનજે. જગતની સ્વાભાવિક ચિત્ર વિચિત્રતાથી અજાણ્યા,અથવા જેના મગજની શક્તિ માત્ર અમુક જ જાતના બીબામાં ઢળાઈ ગઈ છે, તેવા કેટલાક માણસે ધર્મભેદથી આશ્ચર્યચક્તિ થાય, ગુંચવાય, તેટલા પરથી બીજાઓએ ગભરાવાનું કહ્યું કારણ નથી.
સાધક ખરેખર સાધક જ હશે, તે સ્વ શક્તિગ્ય દરજજાને વિકાસમાર્ગ હાથ કરવામાં તેને કોઈ પણ જાતની મુશ્કેલી પડે તેમ છે જ નહીં. છતાં આ પ્રશ્નને વિચારવા જેવા નથી, એમ નથી. તેમજ તેનાગ્ય ખુલાસા નથી, એમ પણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org