________________
રાનું અસાધારણ માણછે, કે જે કચ્ચરડીને માનવ જીવનની ઉદાત્તતાના ભાંગીને બૂઢકાજ કરી નાંખે તેવું છે; તેમાંથી મગળ શેવાળી જે કાંઇ સ્થિતિ આપણી નજરે હાલ પણ ચડતી હાય,તે તે ધર્મરાજની મહાસેવાનુંજ સુપરિણામ છે.એ મોટામાં મોટા પરિણામ આગળ ઇતિહાસને પાને પચ્ચીસ પચ્ચાસ કે તેથી વધારે લડાઇઓ નોંધાઈ હોય, તેના શો હિસાબ છે ? જો કે એટલું પણ નુક્શાન ન હેાય તા સારૂં, પરંતુ કુદરતના કાયદામાં એવું સંભવિત કયાં ઢાય છે ? તે નુકશાન ગમે તેટલું મોટુ હોવા છતાં ચલાવી લેવા જેવું છે. એકંદર લાભ પાસુ બળવાન હોય, નફો સારો મળતા હોય, તે પછી ખૂ ખાતું કાંઇક વધારે હાય તેથી આખા વ્યાપાર અધ કરી શકાય ખરા કે ? એ કપડાની સગવડ ઢાયતેવી કટાકટીની સ્થિતિમાં, તે કપડું એકાદ એ સ્થળે ફાટેલું છે, માટે તેને ફેંકી દેવું, એ યુક્તિયુક્ત નથી. ઉધાડા નગ્ન કરવા કરતાં તે સાંધી લેવાની સગવડ ન હાય પણ તેને નભાવી રાખીને ટાઢ-તડકાથી શરીરને બચાવ બની શકે તેટલા કરવા જોઇએ, એજ તે વખતે ડહાપણ ગણાય છે.
ધારણુ વગરની, ભૂલ ભરેલે રસ્તે, ખોટા ઠ્ઠાના નીચે, ઉભી કરવામાં આવેલી લડાઈ જરૂર વધારે નુકશાન કરે છે, પરંતુ તદ્દન કારણ વિના ઉભી કરવામાં આવેલી લડાઇઓના દાખલા જ મળવા સંભવિત નથી, અને સંભવિ ઢાય એમ માની લઈએ, તેા ધર્મ શિવાયના બીજા પ્રસંગેગ્નમાં એવી લડાઇએ માનવવ્યક્તિએ કે સંસ્થા નથી લડતી? એવું તેા જગમાં ચાલ્યાજ કરે છે. તેના કારણેા પ્રથમ કથાં તેમ માત્ર એક યા બન્ને પક્ષના માનવસ્વભાવની વિવિધ રુચિ, નિબળતા, ઉતાવળીયાપણુ, કે કાંઈને કાંઈ સ્વાર્થ વિગેરે હાય છે. મનુષ્ય સ્વભાવના શે। ઉપાય ? તે સર્વત્ર અનિવાર્ય છે. ધારો કેઃ મનુષ્ય સ્વભાવના ઉપાય થઈ શકે તેમ હાય,તા પછી ગમે
૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org