________________
૪.
શા ખા–પ્રશા ખા એ અને મ ત–મ તા ન્ત રા.
તકરાર ખાતર એક વખત તમારે મતે કહીએ છીએ કે:ધર્મની આજુબાજુ ગોઠવાયેલા ભેદના એક એક કુંડાળા ઉપાડી લઇએ. એકજ મહાધર્મ ના મડ઼ા સમુદ્ર ભરી દઇને, તેની નાની નાની નોકા અને સારણ ખેાઢી કાઢી તેમાંનું ધરૂપી પાણી એકજ મેટા સમુદ્રરૂપ ખાડામાં ભરી દઇએ, તેા ચાક્કસ, તે ધર્મ – પાણી ઘણા મેઢા પ્રમાણમાં સ્પષ્ટ દેખાશે. પરંતુ તેથી માનવ સમાજનું કલ્યાણ ન થતાં એક જાતની અગવડ ઉભી થશે.
કાઇ પણ ભાવના કે વિયારના અમલ કરવા હાય, કે તેને લોકાપચેગી બનાવવા પ્રચાર કરવા હોય, તેા ચૈક્કસ તેને માટે વહીવટ કરનારૂં ખાતું જોઇશે જ, તે વિના તે પેાતાનું અસ્તિત્વ જ વ્યક્ત નહીં કરી શકે. પછી તે સ ંસ્થાને સંપ્રદાય, મત, પંથ, પેઢી, ખાતું, સભા, એવુ બીજું જે કાઈ નામ આપવું હોય, તે આપે, પરંતુ તેના વિના ચાલશેજ નહીં, કાઝને કોઈ સ્વરૂપમાં તેના સ્વીકાર કરવાજ પડશે, એ અચળ નિયમ છે. તા પછી ભેઃ–પ્રમેદા અને સપ્રદાયા તરફ સૂગ કરવી એ કેવળ વસ્તુસ્થિતિનું અજ્ઞાન જ વ્યક્ત કરે છે.
તેથી જો ધર્મના ઉપયાગ માનવસમાજ માટે સુલભ કરવે હશે, તા ધર્મના પ્રચારની સસ્થાઓ સ્થાપવીજ પડશે. અને એક રીતે નહીં ત। બીજી રીતે ભેદે અને પેટાભેદ પાડવાજ પડશે.
અહા ! માનવ સ્વભાવ તા જુએ !-નળનું પાણી મુખ્ય મથ્થક પર લેવા જવાને બદલે માળે માળે અને એરડે ઓરડે નળની સગવડ હાય, તે વધારે સારૂં, એમ ઇચ્છે છે. પળે પળે અને શેરીએ શેરીએ જુદા જુદા કુવ:ને બદલે જુદા જુદા ઘરના અને જુદા જુદા ઓરડાના જુદા જુદા નળની સગવડ માગવા સુધી માનવ–ઇચ્છા પહોંચી ચુકી છે.
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org