________________
૫. ધ : એટલે નિયત થયેલુ' 'કે પેાતાને ભાગે આવેલું સામાજીક કામ અાવવુ. “ મેલું ઉપાડવાના ભંગી તરીકે મારા ધર્મ છે” અને “ સકટ સમયે ક્ષત્રિય તરીકે માથુ આપવાના સારા ધર્મ છે. '
૬. ધમ: એટલે નીતિમય જીવન. “ તે પેાતાના વ્યાપારી તરી કેના ધમેતિ ખરાબર અનુસરે છે.’’
૭. ધ: એટલે સમાન જીવન જીવવાના નિશ્ચય, તે તેની સધમ - ચારિણી છે. ’
""
૮. ધર્મ એટલે કાયદા પ્રમાણે બધારણસરનું જીવનઃ “ ગમે તેમ હાય, પરંતુ કાયદાથી વિરુદ્ધ અમારાથી બની શકશે નહીં.” અથવા “અમારી નાતના અમુક ઠરાવ હવે આ પ્રમાણે છે.” માટે “ તેને વળગી રહેવું અને તેને અમલ કરવા એ અમાશ ધર્મ છે, તેના ગુણદેખના વિચાર કરવાના ધર્મ અમારા આગેવાનાના છે, પરંતુ અમારા ધર્મ હવે તેનું આચરણ કરવાના છે.”
""
૯. ધર્મા: એટલે જુદા જુદા ધંધાની મર્યાદા, અથવા ખરા લાકકલ્યાણ પાષક જુદી જુદી સસ્થાઓ પ્રત્યેની જે જે વખતે જે જે જાતની ફરજો નક્કી થઈ હાય, કે પ્રસંગે ઉપસ્થિત થઈ હાય, તે તે પ્રમાણે વવાના અર્થમાં પણ ધર્મ શબ્દ વપરાય છે. “ અમારા રાજાએ ચારને બદલે છ રૂપિયા કર સકારણ કર્યો છે, તેથી હવે તે પ્રમાણે ભરવાના અમારા ધર્મ છે.” ૧૦, ધ`: એટલે જુદા જુદા શાસ્ત્રોની દૃષ્ટિથી નિયત થયેલા સિદ્ધાંતાને પણ “ધર્મ” શબ્દ લાગુ કરવામાં આવે છે. અજીણે ભાજન ન કરવું.” એ આરોગ્ય શાસ્ત્રની દૃષ્ટિથી કન્ય ધર્મ છે—એટલે કે શરીરધર્મ છે. ‘કાટખૂણાના ઉપયોગ
૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org