________________
સૂક્ષ્મમાં સૂક્ષ્મ ઉત્પાદ અને વ્યય, તેથી મોટા ઉત્પાદકે વ્યયને ઉત્પન્ન કરે છે. તે વળી, તેના કરતાં પણ મોટા ઉત્પાદ કે વ્યય ઉત્પન્ન કરે છે. તે તેના કરતાં પણ મોટા ઉત્પાદ કે વ્યય ઉત્પન્ન કરે છે. એમ પદાર્થની શક્તિ પ્રમાણેના અંતિમ મહાઉત્પાદકે મહાવ્યય સુધી પરિણામ આવી શકે છે.
તેથી જ, અને સાધારણ સર્વ સામાન્ય વાચક વર્ગના બેધ માટે અહીં ઉત્પાદ તથા વ્યયને માટે વિકાસ અને પતન શબ્દો વાપરેલા છે. | નાના મોટા પ્રત્યેક પદાર્થમાં પ્રત્યેક ક્ષણે ઉત્પાદ અને બે થયા જ કરે છે. તે જ રીતે પ્રાણી માત્રમાં અને તેમાં રહેલા દરેકે દરેક આત્મપદાર્થોમાં પણ ઉત્પાદ અને વ્યયે થયા જ કરે છે.
કયા પદાર્થના ક્યા સૂક્ષ્મ અને પૂર્વ ઉત્પાદો અને વ્યય કર્યો ક્રમથી થાય છે? તે જ રીતે ક્યા ઉત્પાદ અને વ્યયના બીજા ઉત્પાદ કે વ્યય રૂપ પરિણામે ક્યા ક્રમથી, કાર્ય-કારણની કઈ સાંકળથી ઉત્પન્ન થાય છે? એ પૂરેપૂરું સમજવામાં જ આખા વિશ્વનું ત્રણેય કાળનું તત્ત્વજ્ઞાન પૂરું થાય છે. પદાર્થો અને તેના ઉત્પાદ વ્યાનું પૂરેપૂરું જ્ઞાન થયા પછી જગતમાં કાંઈ પણ જાણવાનું બાકી રહેતું જ નથી. છે. પ્રાણીઓ અને તેમાં રહેલા આત્મદ્રમાં ઉત્પાદ અને વ્યય એટલે કે વિકાસ અને પતન કેમ થાય છે? તેનો ખ્યાલ આપી, અંતિમ મહાવિકાસ સુધી પહોંચનારું આત્માનું મહાઇવન, અને પેટા વિકાસ સાધનારા પેટાજીવને વિષે વિચાર કરવામાં આવ્યું છે. - તે પ્રસંગે–પેટાજીવનેથી ઉત્પન્ન થતું વિકાસના અંશોના સંગ્રહ રૂપ આત્માનું મહાઇવન, અને તેથી આત્માની નિત્યતા તથા દરેક શરીરમાં જુદે જુદે સ્વરૂપે ઉત્પત્તિ,પ્રાણિજ સૃષ્ટિની અનન્તતા, દરેક જન્મમાંથી પસાર થતાં થતાં, વિકાસના થોડા થોડા અંશેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org