________________
ધ મેં એ ટ લે શું ? પ્રથમ પ્રદેશના વિચાર વાતાવરણમાંથી પસાર થઈને ચાલ્યા આવતાં તમને ચોક્કસ ખ્યાલ આવ્યું હશે કે –
આત્માના અવાન્તર નાના મોટા વિકાસને સરવાળે તે મહાવિકાસ, અને તે મહાવિકાસની સંપૂર્ણતા–તેનું અતિમ પગથિયું, અન્તિમ રિસ્થતિ, તે મોક્ષ. મોક્ષની આ ટુંકી વ્યાખ્યા ખાસ ધ્યાનમાં રાખશે.
મેક્ષના સ્વરૂપની વિગતોમાં ગમે તેટલા ભલે મતભેદે હાય – કઈ તેને સાધનાની છેલ્લી હદ કહે, કઈ જ્ઞાનનું અન્તિમ પરિણામ કહે, પરંતુ “આત્માને સંપૂર્ણ વિકાસ, તે મેક્ષા" એ વ્યાખ્યામાં દરેક વ્યાખ્યાઓને સમાવેશ થઈ જશે. તોપણ આપણે આ સ્થળે કશા મતભેદની ચર્ચામાં ઉતરવાની જરૂર નથી.
મેક્ષને સાધક–મહાવિકાસ=ક્ત મેક્ષમાર્ગ, મહામાર્ગ, શિષ્ટમાર્ગ, સન્માર્ગ, કલ્યાણપથ, ઉત્તમાર્થ પરમાર્થ, વિગેરે જેને જે ઠીક લાગે તે પ્રમાણે યોગ્ય ઘટતું નામ આપી શકશે.
આ ઉપરથી એ પણ સમજી શકાય છે કે –જગતમાં અને ખાસ કરીને આ ભારત દેશમાં–જેને ધર્મ કહેવામાં આવે છે, તે જ આ મેક્ષને સાધક-મહાવિકાસ-મહામાર્ગ છે. ઉપરાંત, - સૂક્ષ્મદૃષ્ટિથી વિચાર કરતાં મેક્ષ પણ ધર્મ છે. પરંતુ સામાન્ય રીતે આપણે તેને ધર્મના સાધ્ય તરીકે ઓળખીએ છીએ. તેથી મોક્ષનું સાધન–મોક્ષનો માર્ગ–તે ધર્મ.
- મેક્ષને સાધક મહાવિકાસ જેમ ધર્મ છે, તેમજ મહાવિકાસના સાધક પેટા વિકાસ પણ ધર્મ છે. એટલું જ નહીં, પરંતુ મહાવિકાસ અને પેટા વિકાસના સાધક-સહાયક, અને પરિણામરૂપ જગતની કઈ પણ વસ્તુ, કોઈ પણ સ્થળ, કોઈ પણ વિચાર-ભાવના કે મનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org