________________
નાના નાના પતન અને વિકાસના ચક્રો તેથી મોટા મોટા વિકાસ કે પતનના ચક્રો ઉત્પન્ન કરે છે, અને તે, તેથી મોટા ચક્રો ઉત્પન્ન કરે છે. મીનીટની ઉત્પતિ અને નાશ કલાક રચે છે, અને કલાકની ઉત્પત્તિ અને નાશ દિવસ રચે છે, દિવસોની ઉત્પત્તિ અને નાશ મહિને, અને આખરે વર્ષ વિકસતું જાય છે.
ગમે તેવી વિકસિત સ્થિતિ હોય, પરંતુ જો તેનું હેણ મહાવિકાસ તરફ ન હોય તે તે વિકાસની મર્યાદામાં આવી શક્તી નથી, તેમજ ગમે તેવું જણાતું પતન મહાવિકાસના એક કાર્યક્રમ તરીકે હોય તે તે વિકાસની કેટીમાં આવી શકે છે. આ ઉપરથી નાના મોટા પતને અને વિકાસે સાપેક્ષ છે. સામાન્ય દૃષ્ટિથી જણાત વિકાસ પરિણામે વિકાસ ન પણ હોય, અને સામાન્ય દૃષ્ટિથી દેખાતું પતન પરિણામે પતન ન પણ હોય.
એક શહેર તરફે તુરતમાંજ જવાની જરૂર હોય, અને ધારો કે–તે પૂર્વ દિશામાં આવેલું છે. આપણે જલદી પહોંચવાને અનેક સામગ્રીની ગોઠવણ કરી,-એટલે કે શીઘગામી વાહને અને રક્ષણના સાધનોને ઉપગ કરવા છતાં રહેજ દિશાચક થવાથી જુદે જ તે ચાલી નીકળ્યા, ને રાતે વાંક વળીને આપણને ઉત્તર તરફ લઈ ગ આપણે તેટલાજ વેગથી તેટલી જ સામગ્રીથી પ્રયાણ કરવા છતાં ધારેલે સ્થળે પહોંચી ન શક્યા, અને આપણું ધારેલું કાર્ય વિનષ્ટ થયું. આપણી મહેનત અને ક્રિયામાં ફેરફાર નથી. એજ મહેનત અને એજ સાધને રહેજ દિશા ભૂલ ન થઈ હેત, તે આપણને ઈષ્ટ થળે લાવી શકત. બસ, એ ઉત્સાહ, એ વેગ, એ ઉતાવળ, એ સાવની ચેતી, બધાં નકામા ગયા, તથા કષ્ટ સહન કર્યું, વિશ્વની સામે થવું પડયું, ભૂખ તરસવેઠયા, પરિશ્રમ વેઠ,ચેર અને જંગલી પશુઓની ભીતિ હૃદયમાં વહન કરી, છતાં તે સર્વ નિષ્ફળ ગયા. અર્થાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org