________________
એક આત્માને જુદી જુદી વિકાસ ભૂમિકા અને જુદી જુદી જીવન દિયાવાળા શરીરમાં જન્મ ધારણ કરવો પડે છે. એમ જો આપણે સેક્સ કબૂલ કરી લેતા હોઈએ તે પછી આત્માને એક સરખે આકાર કાયમ ન રહે, તેમજ આત્મા દર વખતે નવો ને ઉત્પન્ન થતું જાય, એમ પણ બને. આત્માને નિત્ય ન માનએ, તે પૂર્વના વિકાસને સંચય જેમાં ન હૈય, એવા નવા નવા ઉત્પન્ન થતા આત્મા માટે નો વિકાસ કઈ ભૂમિકા પરથી શરૂ થાય? પરિણામ એ આવે કે –તેમાં નવા વિકાસની વાતજ ઉડી જાય.
માટે જુદા જુદા જન્મ ધારણ કરનાર, વિનાશિ શરીરના ત શિવાયનું, એક અખંડ-કાયમનું તત્ત્વ–એવું જ કઈ શરીરમાં આવે છે, અને તે પિતાના વિકાસ અને પતનની ભૂમિકા પ્રમાણે અમુક વખત રહીને પાછું બીજે પ્રયાણ કરે છે. આ અખંડ તત્ત્વને આપણે આત્મા શબ્દથી સંબેધીએ છીએ.
“આત્મા' નામનું તત્ત્વ શરીરમાં છે, છતાં શરીર કરતાં જુદું છે. અલબત્ત તે શરીર રચે છે, તેમાં રહે છે, જીવન ક્રિયા ચલાવે છે, પરંતુ તેમાંથી નીકળી ચાલ્યા જાય છે, જે શરીર અહીં પડયું રહે છે. પૂર્વે થયેલી વિકાસની ભૂમિકાઓ આત્માએ પોતાની પાસે સાચવી રાખી હોય છે-ન સંચય પિતામાં ઉમેરી સંગ્રહી રાખે છે. વળી નવા વિકાસની તૈયારીઓ કરે છે. તે ખાતર કોઈ પણ જાતિમાં જન્મવું, એ તૈયારીઓ કરવાને બાહ્ય પ્રયત્ન છે. આત્મા શરીર પ્રમાણે નાને મેટે થાય છે, અને અનેક જન્મની દીર્ધ મુસાફરી કર્યા
આ વાત કેવળ શ્રદ્ધા ગમ્યજ છે, એમ ન માનશે, બુદ્ધિ ગમ્ય પણ છે. માત્ર આ વિષય તરફ જેની બુદ્ધિ ન વધી હોય, તેને સમજવું જરા મુશ્કેલ પડે છે. તે તે વિષયેની જીજ્ઞાસા વૃત્તિ વગરનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org