________________
પતન શી રીતે થતા હશે? એ સમજી શકાતું નથી. એને એ પ્રશ્ન ફરી પાછો ઉભો રહે.
“વિકાસ કે પતન ચેકસ થાય છે, એમ એક વખત જાગતી બુદ્ધિથી,અક્કલ હોંશીયારીવાળી, સમજ શક્તિથી સ્વીકારી ચૂક્યા છીએ, તેનું કેમ? અને કદાચ પાછા ફરી બેસીએ કે–“ચાલે ! અમે વિકાસ કે પતન સ્વીકારતા જ નથી, ” તે દરેક પ્રાણી સદા કાળ એકજ સ્થિતિમાં રહેતા હોવા જોઈએ. એમ પણ બુદ્ધિ કબૂલ કરતી નથી. ત્યારે સમજવું શું? વળી પાછા ત્યાંના ત્યાં આવીને ઉભા રહીએ છીએ.
અ ન વ સ મા ધા ન: આ ભા. આ પ્રશ્નનું સમાધાન એક વાર નીચે પ્રમાણે હલ કરી લઈએ. બીજુ મળશે, અને આ ખોટું ઠરશે, ત્યારે આને બાતલ કરીશું. ત્યાં સુધી કાયમ રાખવું જ પડશે. ભલે તેને અત્યારે કામ ચલાઉ ગણવું હોય તે ગણીએ, પરંતુ બીજું સમાધાન જણાતું નથી, જણાયું નથી, અને કદાચ જણાશે કે કેમ? એ પણ શંકા જ છે. છતાં જણાશે તે તે વખતે સત્ય સમજી લેતાં વાર નહીં લાગે. માટે ત્યાં સુધી આ સમાધાનથી જ કામ ચલાવવું વાસ્તવિક છે, બીજો ઉપાય નથી. તે સમાધાન આ રહ્યું
વિકાસની રિથતિમાં જનારી ગાય, કે જે હાથી થવાની છે, તે એકાએક હાથી ન થઈ જતાં તે વખતે તે મરી જ જાય છે, ત્યાર પછી-મર્યા પછી, તે હાથી થતી–હાથી રૂપે જન્મતી હેવી જોઈએ. એ અનુમાન પર આવવું પડે છે. મહાશય !
ભલે એમ બનતું હશે, પરંતુ ગાયનું સડી ગયેલું, ટુટી ગયેલું
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org