________________
તે વર્ણ માં પાસ થવા સુધી સ્થિર રહેવું પડે. એટલુ જ નહીં, પણ તેને એકે એક પાઠ, દરેકે દરેક પાઠના એકેએક અક્ષર અનુક્રસે વાંચન પડે. એમ પેટા ક્રમા સાચવીને મેટા ક્રમ સચવાય છે. નહીં કે હાથમાં પહેલીથી છઠ્ઠી સુધીની ચાપડી લીધી, એટલે સાતમી વાંચવા જેટલી શક્તિ પ્રાપ્ત કરી શકાય.
અનુક્રમે પગલું ભરતા ભરતા પતિની એક ટેકરી ચડીએ એટલે બીજી આવે, ત્રીજી આવે. એમ અનુક્રમે પંત ાળગી શકાય છે.
નાના નાના વિરામ સ્થાનામાં પ્રવેશ તે જન્મ, અને તેમાંથી નીકળવું તે મરણુ. જન્મ અને મરણ વચ્ચેના વખતની પરિસ્થિતિ તે ભવ-જીવન. મરણુ તથા જન્મની વચ્ચેના વખતની પરિસ્થિતિ તે ભવાન્તર ગમન-જન્માન્તર ગમન.
જોઇશું. તા-પ્રાણીજ સૃષ્ટિમાં અનેક જાતિઓ માલૂમ પડે છે. એ દરેકે દરેક જાતિમાંથી આત્માને પસાર થવું પડે છે. ધણા ભવા–જન્મામાંથી પસાર થઈને એક જાતિ પસાર ફર્યાં પછી બીજી જાતિમાં પ્રવેશ થાય છે. ત્યાં પણ ઘણા ભવા કરી તેમાંથી વિકાસની સામગ્રી લઇ આગળ ત્રીજી જાતિમાં પ્રવેશ થાય છે.
મુંબઇથી ઉપડેલા સરહદ સુધી જતા મેઈલ દક્ષિણ પ્રદેશના -- ને વટાવી ગુજરાતના પ્રદેશમાં પ્રવેશ કરે છે, ત્યાંના રેશના અને જકશને વટાન્ની માળવાના પ્રદેશમાં પ્રવેશ કરે છે. તેમજ મધ્ય પ્રાંત, રાજપુતાના, સંયુક્ત પ્રાંતા અને પંજાબના પ્રદેશે વટાવી ઠેઠ સરહદ પર ચાલ્યા જાય છે.
આજ રીતે વિકાસ ભાગ ની મુસાફરીએ નીકળેલા આત્મા પ્રાણીએના જુદા જુદા રૂપ-ગતિ કે જાત્તિઓમાં પ્રવેશ કરતા જાય છે, અને ત્યાં અનેક વિરામ સ્થાના—–જન્મ-મરણ—ભવા કરશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org