________________
જેમ જેમ શક્તિ આચ્છી, વેગ આા, તેમ તેમ ગતિ ધીમી, વિરામ સ્થાને વધારે કરવા પડે, અને શક્તિને સ ંચય પણ ધણા વિરામ સ્થાનાને અંતે ઘણાજ ચાડા થાય. એટલે કેઃ–એવી એવી ક્ષુદ્ર જાતિમાં આત્માને ધણા કાળ સુધી ભટક્યા કરવું પડે છે. તેનુ સ્વાભાવિક કારણ હવે સમજાયું હશે.
એક નાના બાળકને પહાડની ટેકરી ચડવામાં ઘણા વિરામ સ્થાના થડે થોડે અંતરે કરવા પડે છે. જેમ જેમ ઉમ્મર વધતી જાય, શક્તિના સંચય વધતા જાય, તેમ તેમ વધારે વધારે વેગથી, માટે માટે અંતરે થાડા વિસામા કરીને થોડા વખતમાં તે ઉપર ચડી જાય છે. એ આપણા અનુભવની વાત છે.
જેમજેમ વિસામા થાડા કરવા પડે,ને તે પણ માત્ર મુખ્ય મુખ્ય વિસામાએજ અટકવાનું હાય, તેમ તેમ ત્યાંની બહેાળી સુખસગવડના લાભ આત્મા લઇ શકેછે,આનદ માણી શકેછે. નાને સ્ટેશને શીસગવડ મળે ? રપેશ્યલ કે મેઇલના મુસાફરોને મોટા જંકશનામાં સારી સગવડ મળી શકે છે, તે એકદર મુસાફરીમાં કઈક આરામ ઢાય છે, એ જાણીતુંજ છે. તેજ રીતે મોટા ભવામાં પ્રાણી સાંસારિક જીવનને રસારવાદ વધારે ચાખી શકે છે, તેવા નાના ભવેામાં ચાખી શકતા નથી.
વિકાસ ધ્યેાજ ધીમે ધીમે થાય છે, ક્રમે ક્રમે થાય છે, છતાં તેના ચાડા થોડા પણ સંચય થયાજ કરે છે, અને લાંબે કાળે એ દીધે મામાં પછીથી જલ્દી પ્રયાણ કરી શકાય તેટલા સંચય છેવટે થાય છે ખરા.
વિકાસ જોકે ણેાજ ધીમે ધીમે થાય છે. છતાં આજ ૪રતાં કાલમાં કાંઈક ફેર હાય છે, એટલુંજ નહીં, પરંતુ આ કલાક કરતાં આવતા કલાકમાં, અને આ મીનીટ કે સેકડ કરતાં આવતી મીનિટ કે સેકંડમાં કંઈક ફરક હાય છે. સારાંશ -
Jain Education International
૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org