________________
જો પતન અને વિકાસ તથા પરિવર્તન એમ ને એમ નિરાશ્રિત થતા હાત તેા ચાક્કસ તેની જુદીજ વ્યવસ્થા હાત. પરંતુ તે નિરાશ્રિત નથી, કાઈપણ પદાર્થના સ્વભાવેા છે. એટલે . કયા પદાર્થોના "કેટલા પતન કેટલા વિકાસ કે કેટલા પરિવર્તન ને કેટલા પરિણામેા થાય ? તે પદ્માની શક્તિ ઉપર આધાર રાખે છે. પદાર્થની શક્તિથી વધારે તેા ન જ થાય, તેમજ દરેક વખતે અંતિમ જ વિકાસ, પતન, પરિવર્તન, કે પરિણામ થાય, એમ પણ ન જ બને. કારણ કે જે વખતે જેવા સંજોગ તે વખતે તે જ જાતના ને તેટલા જ સ્વભાવા પ્રગટ થાય છે.
સારાંશ કેઃ પદ્મા ના જેમ અવાંતર પરિણામ હોય છે, તેમજ મહા પિરણામેા પણ હોય છે. અને તેના અત-છેડા પણ હોય છે.
વિશેષ સૂક્ષ્મ તત્ત્વ આ સ્થળે સમજવું મુશ્કેલ પડે, તેમ હાવાથી સમજાવ્યું નથી. તેથી આટલેથી સાષ માનીને આપણે આગળ ચાલીએ.
આપણે હવે સમજી શકીશું કે—પરિવર્તના પદાર્થોની શક્તિ છે, સ્વભાવ છે, ગુણ છે. પરિવર્તના ગમે તેટલા થાય છતાં તેમાં કેન્દ્રસ્થ પદાર્થ સ્થિર અને કાયમજ રહે છે. ધારો કે આપણને કાઇ વસ્તુ નાશ પામતી જણાતી હાય, છતાં તેમાંને મૂળ પદાર્થ તો સ્થાયિ તત્ત્વ તરીકે અખંડજ રહે છે, આપણા જોવામાં એ ન આવે, છતાં કાળાંતરે જુદા સ્વરૂપે જણાય છે, પણ તે નાશ પામતાજ નથી. સાનાના એક ધાટ નાશ પામે છતાં સાનું નાશ પામતું નથી. ખીજ ભલે જમીનમાં સડી જાય, છતાં તેમાંના બીજ તરીકેના તત્ત્વો કાયમ રહે છે. સાનું ખીન્ન ધાટમાં, ખીજ ઝાડરૂપમાં, ને છેવટે પાછું બીજરૂપે દેખાવ દે છે. જો એ નષ્ટજ થઇ
૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org