________________
-
-
-
૨૦ .
જૈન દર્શનને કર્મવાદ સ્વ સ્વરૂપને ખ્યાલ આવી શકે. પરમાત્મારૂપતિ વિના કેવળ અજ્ઞાનીઓના કથનરૂપ અજ્ઞાન દષ્ટિથી તે સુખના સાધનરૂપ પરમનિધાન સન્મુખ હોવા છતાં પણ જગત તેને ઉલ્લંઘીને જ ચાલી રહ્યું છે. જ્યાં સુધી આત્માને એ ખ્યાલ નથી કે સ્વયં જ પરમાત્મા છે, ત્યાં સુધી વાસ્તવિક ધર્મ—પ્રાપ્ત નહીં થવાથી કર્મબન્ધનની વૃદ્ધિ થયા જ કરે છે. કર્મની વૃદ્ધિ થવાથી આત્મા, વધુને વધુ વિભાવ દશામાં મુકાય છે. આત્માની વિભાવદશા એજ દુઃખ છે. જેમ જેમ વિભાવ દશા વધુ, તેમ તેમ દુઃખ પણ વધુ પામે છે. આત્મા, સ્વભાવ દશા અને વિભાવ દશાને સમજે, વિભાવ દશાન દુઃખને અને સ્વભાવ દશાના સુખનો ખ્યાલ કરે, સ્વભાવ દશાની પૂર્ણતામાં કેટલી ન્યૂનતા છે તે વિચારે, સ્વભાવ દશાની પૂર્ણતા પ્રકટ કરવા કેશિષ કરે, અને સ્વભાવ દશાની. પૂર્ણતાને પ્રાપ્ત, પરમાત્માને દષ્ટિ સન્મુખ રાખે, તેજ આત્મા, વિભાવ દશાના બંધનમાંથી મુક્ત બની, આત્માને અનત ચતુષ્કાદિ ગુણેને પ્રગટ કરી, શાશ્વત સુખને તા. બની શકે છે.
:
,
કાકા
*
/
**
,+ ,
..*
*
૪
*
નં.1 as
:--
*
-
મક
*
w
કે
- 'કેમ
?
'