Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
साताधर्मकथासूत्रे तेन आवरण रहित केवलज्ञान केवलदर्शनधारणा । 'वियदृछउमेणं' व्यावृत्तच्छद्मना-छाद्यते-आत्रियते केवलज्ञान केवलदर्शनाद्यात्मनोऽनेनेति-छद्मघातिक कर्मन्दं ज्ञानाऽऽवरणीयादिरूपं वा कर्मजातम् व्याहत्त-निवृत्तं-छम यस्मात् स व्यावृत्तच्छन, तेन व्यावृत्तच्छद्मना । जिणेणं' जिनेन-रागद्वेषादिशत्रुविजयशीलेन । 'जावरण' जापकेन-रागद्वेषरिपुं जयन्तं भव्यजीवगणं प्रतिधर्मदेशनादिना प्रेरकेण, 'जि जये' इतिधातोणिनि-'कीजीनां णो' इत्यात्वे पुकि ण्वुलं । 'तिण्णेणं' तोर्णेन-स्वयं संसारौघाद् उत्तीर्णेन । 'तारएणं' तारकेण-तारयति-तरतोऽन्यान् भव्यजीवान् प्रेरयतीति तारकस्तेन । 'बुद्धेणं' बुद्धेन-स्वयंबोधं षण से कहे गये हैं। तात्पर्य आवरण रहित केवलज्ञान और केवल दर्शन को प्रभु धारण करते हैं। इसलिये वे अप्रतिहत वरज्ञानदर्शन वाले हैं। व्यासछद्म-छद्म शब्द का अर्थ आवरण करना होता है-केवलज्ञान केवलदर्शन आदिरूप आत्मा जिन के द्वारा आत्रित की जाती है ऐसे ज्ञानावरण, दशनावरण, मोहनीय तथा अन्तराय रूप घातककर्म या आठों कर्म यहा छद्म शब्द से कथित हुए हैं। यह छा प्रभु की आत्मा से निवृत हो चुका है अतः वे व्यावृत्त छद्म हैं। रागद्वेष आदि शत्रुओं के विजेता होने से प्रभु जिन हैं तथा इन रागद्वेष रूपी शत्रुओं को जीनने की प्रेरणा भव्य जीवों को प्रभुने अपनी धर्मदेशमा द्वारा प्रदान की अतःप्रभु जापक हैं स्वयं संसार समुद्र से प्रभु पार तिर चुके हैं इसलिये तीर्ण हैं, तथा अन्य जीवों को तरने की उन्होंने प्रेरणा की-अतः नारक हैं, स्वयंबोध को प्राप्त हो जाने के कारण प्रभु बुद्ध हैं तथा अन्य વિશેષણોથી યુકત કહેવામાં આવ્યા છે. તાત્પર્ય એ છે કે આવરણરહિત કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રભુ ધારણ કરે છે. એટલા માટે તેઓ અપ્રતિહતવરજ્ઞાનદર્શનવાળા છે.
વ્યાવ્રત્ત છ%' છદ્મ શબ્દને અર્થ આવરણ, કરવું હોય છે. કેવળજ્ઞાન કેવળદર્શન વગેરરૂપ આત્મા જેઓ વડે આવૃત (આચ્છાદિત) કરવામાં આવે છે, એવા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય તેમજ વિનરૂપ ઘેર ઘાતકકમ અથવા આઠે કર્મ અહીં છદ્મ શબ્દ વડે કહેવામાં આવ્યાં છે. આ જ પ્રભુના આત્માથી નિવૃત્ત થઈ ગયું છે, એટલા માટે તેઓ વ્યાવૃત્ત છ% છે. રાગદ્વેષ વગેરે શત્રુઓ ઉપર વિજય મેળવનાર હોવાથી પ્રભુ જિન છે, તેમજ આ રાગદ્વેષરૂપી શત્રુઓને જીતવાની પ્રેરણું ભવ્ય જેવાને પિતાની ધર્મ દેશના વડે પ્રભુએ જ આપી છે, એટલા માટે પ્રભુ જાપક છે. પ્રભુ પોતે આ સંસારસમને પાર તરી ગયા છે, એટલા માટે તેઓ તીર્થ છે. તેમજ બીજા જીવાને તરવાની તેમણે પ્રેરણા આપી એટલા માટે તેઓ તારક છે. જાતે ધ (જ્ઞાન) મેળવનાર હોવાને લીધે પ્રભુ બુદ્ધ છે, તેમજ બીજા ને પ્રભુએ
For Private and Personal Use Only