Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
ज्ञाताधर्मकथाङ्गसूत्रे
विना- धर्मस्य सारथिः = सञ्चालकः - धर्मसारथिस्तेन ! यथा सारथिरुन्मार्गे गच्छन्तं रथं सन्मार्गमानयति तथा भगवानपि श्रुतचारित्रधर्म स्खलितान् तद्रक्षणोपदेशेन पुनर्धर्ममार्गे स्थापयतीति । 'धम्मवरचाउरंतचकन हिणा' धर्मवरचातुरन्तचक्रवर्तिना=दानशीलतपोभावैश्वत मृणां नरकादिगतीनां चतुणी वा कपायाणामन्तो नाशो यस्मात् स चतुरन्तः, चतुरन्त एव चातुरन्तः, चक्रमिवचक्रम् चातुरन्त एत्रचक्रम्=चातुरन्तचक्रम् जन्मजरामरणोच्छेदकत्वेन चक्रतुल्यत्वात्, वरंच तच्चातुरन्तचक्रम् = वरचातुरन्तचक्रम्, वरपदेन राजचक्रापेक्षयाऽस्य श्रेष्ठत्वं व्यज्यते लोकद्वयसाधकत्वात् धर्मएव वरचा तुरन्त चक्रं = धर्मवरचातुरन्तचक्रम्, तेन वर्तितुं शीलमस्येति की है इसलिये भी वे उसके नायक हैं। धर्मसारथी - सारथी का यह कर्तव्य होता है कि वह रथका संचालन ठीकर रूप से करें यदि वह उन्मार्ग पर जा रहा है तो उसे सन्मार्ग पर ले आवे । अतः इस अपने कर्तव्य का पालक जैसे सारथी होता है, उसी प्रकार प्रभुने भी धर्मरूपी रथ का अच्छी तरह से संचालन किया है। यदि कोई प्राणी धर्मरूपी रथ को उन्मार्ग में ले जाता है अर्थात् श्रुतचारित्ररूप धर्म स्खलित होता है तो प्रभु उसकी रक्षा करने के उपदेश से पुनः उस धर्म में संस्थापित कर देते हैं। धर्मरचातुरन्त चक्रवर्ती दान शील तप एवं भावों द्वारा नरकादि चार गतियों का अथवा क्रोधादि चार कषायों का यह धर्म नाशक होता है इस लिये वह चतुरन्त है। जन्म, जरा एवं मरण का उच्छेदक होने से धर्मको चक्र के समान प्रकट किया गया है । वर शब्द का अर्थ श्रेष्ठ है इससे यह बोध होता है कि राज चक्र की अपेक्षा भी यह धर्मरूपी चक्र श्रेष्ठ है। क्यों कि इससे जीव के दोनों लोक હાય છે કે તે સારી પેઠે રથને હાંકે, જે તે ઉન્માર્ગે (ખાટે રસ્તે) જતા હાય તે તને સન્માર્ગ (સારા રસ્તા) તરફ વાળે. માટે જેમ આ સારથી પોતાની ક્રજને પાળનાર હાય છે. તે પ્રમાણે જ પ્રભુએ પણ ધરૂપી રથને સારી પેઠે હાંકયા છે. જો ગમે તે પ્રાણી ધ રૂપી રથને ઉન્માર્ગ (ખાટા રાસ્તા) તરફ લઈ જવાના પ્રયત્ન કરે અર્થાત્ શ્રુતચારિ વ્યરૂપ ધર્મનું સ્મનલ થાય એ રીતનું વર્તન કરે તેા પ્રભુ તેના રક્ષક થાય, એટલે કે ધર્મના ઉપદેશથી તેને ફરી ધર્મમાં સંસ્થાપિત કરે છે. ધમ વરચાતુ રન્ત ચક્રવર્તી દાન, શીલ, તપ અને ભાવા વડે નરક વગેરે ચાર ગતિયાને અથવા ક્રોધ વગેરે ચાર કષાયાને આ ધ નાશ કરનારા હોય છે, એટલા માટે તે ‘ચતુરન્ત’ છે. જન્મ, જરા[વૃદ્ધાવસ્થા અને મૃત્યુને નાશ કરનાર હોવાથી ધર્માંને ચક્રના આકારે બતાવ્યા છે. વર શબ્દના અર્થ શ્રેષ્ઠ છે. એનાથી એમ જણાય છે કે ‘રાજચક્ર' કરતાં પણ ધર્મચક્ર ચઢિયાતુ છે. કેમકે
For Private and Personal Use Only