________________
વિશ્વનું કલ્યાણ કરવા માટે જે નિશ્ચિતતા, નિસ્પૃહતા જોઈએ તે સાધુતામાં જ મળી શકે છે. જે ગૃહસ્થાશ્રમમાં જ સમગ્ર વિશ્વ સાથે અનુબંધ જોડીને નિશ્ચિતતા અને નિઃસ્પૃહતાથી તેઓ રહી શકત તો સાધુજીવન ન સ્વીકારત! ભગવાન ગષભદેવે સર્વ પ્રથમ ગૃહસ્થાશ્રમમાં રહી, સમાજ વ્યવસ્થા ઊભી કરી, સમાજના ઝીણામાં ઝીણું પ્રશ્નોમાં ઊંડા ઉતરીને નૈતિક દૃષ્ટિએ તેને ઉકેલ આપે; તેમણે રાજ્યને પણ વ્યવસ્થિત બનાવ્યું; પણ એ જ માનવસમાજના સંપૂર્ણ વિકાસ માટે અને તેને ધમભાગે દેરીને આગળ લઈ જવા માટે તેમણે સન્યાસ માર્ગ સ્વીકાર્યો. પોતે સાધુ બન્યા અને સ્વ–પર કલ્યાણની પરંપરા આગળ ચલાવવા માટે “શ્રમણ સંઘ” નામની સંસ્થા પણ રચી. તેમાં સમગ્ર વિશ્વ સાથે અનુબંધ જોડવા માટે તેમણે સાધુ-સાધ્વીઓની સાથે અનુબંધ જોડવાના કાર્યમાં સહાયક તરીકે શ્રાવક-શ્રાવિકાને (ગૃહસ્થ સાધક-સાધિકાને) પણ લીધા. એટલું જ નહીં, પિતાના ટ૮ પુત્રને પણ તેમણે સન્યાસ ભાગે દેર્યા. કારણ કે પિતાનું કલ્યાણ તે તેઓ અને તેમના પુત્રો ગૃહસ્થાશ્રમમાં રહીને પણ સાધી શકત, પણ સમગ્ર સમાજ અને વિશ્વનું કલ્યાણ, સમગ્ર સમાજ અને વિશ્વની નૈતિક ચોકી અને માર્ગદર્શનનું કામ ત્યાં ન થઈ શક્ત, માટે જ તેમણે સાધુ સંસ્થા રચી અને પોતે પણ તેમાં જોડાયા. એટલા માટે યુગે યુગે આવી નિસ્પૃહ સાધુસંસ્થાની માનવ સમાજને અનિવાર્ય જરૂર રહે છે. કેવળ આત્મકલ્યાણ નહીં પરકલ્યાણ પણ:
ઘણાનું માનવું છે કે સાધુસંસ્થા તે માત્ર આત્મકલ્યાણ માટે જ છે. એમાં પરકલયાણું કે પારકાંના ઉત્થાનની તે વાત જ નથી. જે એવું હેત અને ગૃહસ્થપણે જ બધું થાત તે ભગવાન મહાવીર પણ તેમ કરત. પણ તેમણે ગૃહસ્થાશ્રમ છોડ્યો. દીક્ષા લીધી અને સાડા બાર વર્ષની ઉગ્ર તપશ્ચર્યા અને મને મંથન બાદ તેમણે બમણુસંધ ર તે ન ર હતા અને તેઓ એમ જ કહેત કે વ્યક્તિને શ્રમસંવમાં
જોડાવાની જરૂર નથી. અને પોતે પણ શમણુસંલ રમ્યા વગર પિતાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com