Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
- સમિતિના પ્રમુખ અને આ ઘ મુરબ્બીશ્રી,
- શેઠ શાન્તિલાલ મંગળદાસને ટુંક પરિચય
( શ્રી શાન્તિલાલ મંગળદાસને જન્મ ઈ. સ. ૧૯૦૧ નાં ઓગષ્ટની ત્રીજી તારીખે તેમનાં મેસાળ ચેવડોદરામાં થયો હતે.
વિદ્યાર્થી અવસ્થામાં જ એમનામાં રહેલી તિવ્ર બુદ્ધિ જુદી તરી આવતી હતી . સ. ૧૯૧૯માં અમદાવાદ કેન્દ્રમાંથી મેટ્રીકમાં પાસ થનાર પ્રથમ દસ વિદ્યાર્થી એમાંના તેઓ એક હતાં. ત્યારબાદ ઈ. સ. ૧૯૨૩માં અર્થશાસ્ત્ર વિષય લઈ તેઓ 8. A. થયા. એ જમાનામાં બહુ ડાં ધનિક કુબો ઉચ્ચ અભ્યાસમાં રસ લેતા હતા. :
ગ્રેજયુએટ થયા બાદ તુરતજ એમના ઉપર-ધંધાની જવાબદારી આવી પડી. યુવાન વય, તિવ્ર બુદ્ધિ, વિશાળ વાંચન અને મનને તેમને નવીજ દૃષ્ટિ આપી હતી અને તેમની સમક્ષ આવતા ઉદ્યોગના અનેક વિકટ સવાલને તેમણે બહે કુશળતાથી ઉકેલવા માંડયા. ૧૯૪૫માં એ અમદાવાદ મિલ માલિક મંડળના પ્રમુખ બન્યા. હિંદના તેમજ ખાસ કરીને ગુજરાત-સૌરાષ્ટ્રનાં વેપારનાં પ્રાણ પ્રશ્નોના તળપદા અભ્યાસે મિલમાલિક મંડળના પ્રમુખ તરીકેની કામગરીને વધુ દીપાવી.
૧૯૪૮થી હિંદી વેપારી મહામંડળના તેઓ સભ્ય છે અને ૧૯૫૪-પપ અને ૧સ્પપ-પદનાં વર્ષ માટેના દેશના આ સૌથી મોટા વેપારી મહામંડળના તેઓ અનુક્રમે ઉપપ્રમુખ અને પ્રમુખ હતા. આજે તે ગુજરાત-સૌરાષ્ટ્રને ખૂબજ ઉપયોગી નિવડેલી તેમની અસાધારણ શકિતઓને દેશવ્યાપી ક્ષેત્ર મળ્યું છે.
૧૯૩૮-૩લ્માં તેઓ ઈન્ટરનેશનલ લેબર એનીઝેશન ( . . ૦) માં ભાગ લેવા ગયેલ ભારતીય પ્રતિનિધિ મંડળના તેઓ સરકાર તરફથી નિયુકત થયેલ સલાહકાર હતા. ૧૯૪૬માં અને ૧૯૪૮માં બુરેસ અને જીનીવા મુકામે ભરાયેલ . . ૦ માં તેઓએ માલિકાના પ્રતિનિધિ તરીકે અગત્યને ભાગ લીધો હતે.