________________
આનંદઘનજીના સમય
૭
29
ભયે મેરેતેરા સુખ નિરખ,
એરી આજ આનંદ નિરખ રામ રામ શીતલ ભા અંગા અંગ એ. શુદ્ધ સમજણ સમતા રસ ઝીલત, આનન્દુ ભચેચ અનન્ત રંગ. એ. ૧ એસી આનન્દ દશા મગઢી ચિત્ત અંતર, તાકા પ્રભાવ ચલત નિર્મળગંગ; વાહી ગેંગ સમતા દાઉ સિલ રહે, જસવિજય ઝીલત તાકે સંગ એ ૨ ૮ (રાગ કાનડા)
આનન્દઘનકે સંગ સુજસ હી મિલે જમ, તખ આનંદસમ લયા સુસ પાસ સંગ લેહા એ ફરસત, કંચન હોત હી તાકે સ મ ૧ ખીર નીર જો સીલ રહેમાનન્દ,જસ સુમત્તિ સખીકે સંગ સાહેએકસ ભવ ખપાઈ સુજસ વિલાસ, ભયે સિદ્ધ સ્વરૂપ લીધે ધસમસ. આ. ૨
આનંદઘનજીના સમય નિર્ણય કરવા માટે આ અષ્ટપટ્ટી એક અગત્યનું સાધન છે. એ અષ્ટપદી બહુ જ ઉપયોગી હાવાથી તે આખી અત્ર ઉતારવામાં આવી છે, તેની ઉપયેાગિતા ઢુવે પછી જણાશે, આ ઉપરાંત દ્વાત્રિંશદ્ઘાત્રિંશિકા નામનું ચેગ વિગેરે વિષયનું પુસ્તક શ્રીમઘશેાવિજયજીએ મનાવ્યું છે તેને સાદી ભાષામાં કહીએ તે મંત્રીશ વિષયા પૈકી પ્રત્યેકપર ખત્રીશ શ્ર્લાકની રચના કરીને એવી ખત્રીશ અત્રીશીઓ મનાવી છે. એ મૂળ ગ્રંથ ટીકા સાથે છપાવીને શ્રી જે. ધ. પ્ર. સભાએ બહાર પાડ્યો છે. એના વિષય ચેાગના હાવાથી એને થેંગ અત્રીશી પણ કહેવામાં આવે છે. એની પ્રત્યેક ખત્રીશીની છેવટે કર્તોએ પરમાનંદ' શબ્દ વાપર્યો છે જે આનંદઘનજીના અને યશેાવિજયજીના સંબંધ અતાવવા વાપર્યો હાય એમ સંભવે છે અને તે પાતા ઉપર આનંદઘનજીના ઉપકારસૂચક હાય એમ લાગે છે. વળી જ્ઞાનસારની પ્રશસ્તિમાં પૂર્વાનન્વયન પુરૂં પ્રવેîત આવું વાક્ય છે તે આનંદઘનજી અને યશેવિજયજીના અત્યન્ત સ્પષ્ટ રીતે ગાઢ સંબંધ સૂચવે છે. આ હકીકતપરથી એટલું સ્પષ્ટ થાય છે કે આમન્ને મહાત્માએ એક કાળે સાથે પૃથ્વીતળને પાવન કરતા હતા. આનંદઘનજીનીચેાગમાં પ્રવૃત્તિ અને અધ્યાત્મરસિકતા સવિશેષ હતી એમ યજ્ઞાવિજયજીએ અષ્ટપદીમાં વાપરેલ પ્રત્યેક શબ્દ મતાવી આપે છે. આથી આનંદઘનજીને સમય યોાવિજયછ કરતાં કાંઇક પૂર્વના હેાવાના સંભવ છે. ચેાગપ્રવૃત્તિમા સ્થિર થવું, તે માટે