Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
अध्ययन-२५ : दो २२-२७
२२. तसपाणे वियाणेत्ता
संगहेण य थावरे। जो न हिंसइ तिविहेणं तं वयं बूम माहणं ॥
त्रसप्राणिनो विज्ञाय संग्रहेण च स्थावरान्। यो न हिनस्ति त्रिविधेन तं वयं ब्रूमो माहनम् ।।
૨૨. ‘જે ત્રસ અને પિંડીભૂત સ્થાવર જીવોને સારી રીતે
જાણીને મન, વચન અને શરીર વડે તેમની હિંસા નથી કરતો, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.'
२३.४ ओ५, हास्य, सोम (भयने २७ असत्य नथी
બોલતો, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.”
२३.कोहा वा जइ वा हासा
लोहा वा जइ वा भया। मुसं न वयई जोउ तं वयं बूम माहणं ॥
कोधाद् वा यदि वा हासात् लोभाद् वा यदि वा भयात् मृषां न वदति यस्तु तं वयं ब्रूमो माहनम् ।।
२४.चित्तमंतमचित्तं वा
अप्पं वा जइ वा बहुं। न गेण्हइ अदत्तं जो तं वयं बूम माहणं ॥
चित्तवदचित्तं वा अल्पं वा यदि वा बहुम्। न गृह्णात्यदत्तं यः तं वयं ब्रूमो माहनम् ।।
૨૪. “જે સચિત્ત કે અચિત્ત કોઈ પણ પદાર્થ, થોડો કે વધુ
ગમે તેટલો કેમ ન હોય, તેના અધિકારીએ આપ્યા વિના લેતો નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.”
२५. दिव्वमाणुसतेरिच्छं
जो न सेवइ मेहुणं। मणसा कायवक्केणं तं वयं बूम माहणं ॥
दिव्यमानुषतैरश्चं यो न सेवते मैथुनम्। मनसा कायवाक्येन तं वयं ब्रूमो माहनम् ।।
૨૫. ‘જે દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી મૈથુનનું મન, વચન
અને કયા વડે સેવન નથી કરતો, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.”
२६. जहा पोमं जले जायं
नोवलिप्पड़ वारिणा। एवं अलित्तो कामेहं तं वयं बूम माहणं ॥
यथा पद्म जले जातं नोपलिप्यते वारिणा। एवमलिप्तः कामैः तं वयं ब्रूमो माहनम् ।।
૨૬ “જે રીતે જળમાં પેદા થયેલું કમળ જળથી લેવાતું નથી,
તે જ રીતે કામના વાતાવરણમાં ઉત્પન્ન થયેલો જે મનુષ્ય તેનાથી લપાતો નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.”
२७. अलोलुयं मुहाजीवी
अणगारं अकिंचणं। असंसत्तं गिहत्थेसु तं वयं बूम माहणं ॥
अलोलुपं मुधाजीविनं अनगारमकिचनम्। असंसक्तं गृहस्थेषु तं वयं ब्रूमो माहनम् ।।
૨૭. “જે લોલુપ નથી, જે નિષ્કામજીવી છે, જે ગૃહત્યાગી
છે, જે અકિંચન છે, જે ગૃહસ્થોમાં અનાસક્ત છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.'
(जहित्ता पुव्वसंजोगं नाइसंगे य बंधवे। जो न सज्जइ एएहि तं वयं बूम माहणं ॥)
(हित्वा पूर्वसंयोगं ज्ञातिसंगांश्च बान्धवान् । यो न स्वजति एतेषु तं वयं ब्रूमो माहनम् ।।)
(४ पूर्व-संयोगो, शति-नीनी सासस्ति भने બાંધવોને છોડીને તેમનામાં આસક્ત નથી થતો, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.)
२८. पसुबंधा सव्ववेया
जटुं च पावकम्मणा। न तं तायंति दुस्सीलं कम्माणि बलवंति ह ।।
पशुबन्धाः सर्ववेदाः इष्टं च पाप-कर्मणा। न तं त्रायन्ते दुःशीलं कर्माणि बलवन्ति इह ।।
૨૮. “જેમનાં શિક્ષા-પદો પશુઓને બલિ માટે યજ્ઞસ્તૂપોમાં
બાંધવાનાં હેતુ બને છે, તે બધા વેદ અને પશુ-બલિ વગેરે પાપ-કર્મો વડે કરવામાં આવનાર યજ્ઞ દુઃશીલ સંપન્ન તે યજ્ઞકર્તાનું રક્ષણ નથી કરતા, કેમ કે કર્મ जवान होय छे.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org,