Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
તૂરો હોય છે. આનું તાત્પર્ય છે – તે આસવો કરતાં અત્યધિક મધુર રસવાળું.'
આજ વૈજ્ઞાનિકો પ્રત્યેક પદાર્થની સરેરાશ મીઠાશ જાણી લે છે. સૂત્રકારનું કથન છે કે આમાં અનંતગણી મીઠાશ હોય છે. તે કેવી રીતે બને ? આનું સમાધાન એ છે કે અનંતજ્ઞાની પોતાના જ્ઞાન દ્વારા મીઠાશ જાણી લે છે. તે યંત્રો વડે માપી શકાય નહીં. પ્રજ્ઞાપનામાં અનંતગણાનો અર્થ – અતિ અધિક ક૨વામાં આવ્યો છે.
૯. (શ્લોક ૨૦)
પ્રસ્તુત શ્લોકમાં લેશ્યાઓના પરિણામોની ચર્ચા છે. વૃત્તિકા૨ે તારતમ્યની અપેક્ષાએ તેમને આ રીતે ઉલ્લિખિત કરેલ
છે. –
૧.
o
૨.
૩.
o
૪.
૭
છ
પ્રજ્ઞાપનામાં જ છયે લેશ્યાઓનાં પરિણામોની આ જ સંખ્યા ઉલ્લિખિત છે.
૧૦. શંકારહિત (નિ ્દ્રંથસ)
આ દેશ્ય શબ્દ છે. આનો અર્થ છે – ‘અત્યસેવી’.વૃત્તિમાં આનો અર્થ છે – લૌકિક અને પારલૌકિક અપાયોની શંકાથી અત્યંત વિકલ. આનો વૈકલ્પિક અર્થ છે – હિંસાના અધ્યવસાયોથી અત્યંત અનપેક્ષ.
૧૧. નૃશંસ છે (નિસ્યંો)
આનાં સંસ્કૃત રૂપો બે થાય છે—‘નૃશંસ:’ તથા ‘નિ:શંસઃ'. નૃશંસનો અર્થ છે— જીવહિંસા કરવામાં નિઃશંક તથા નિઃશંસનો અર્થ છે – બીજાઓની પ્રશંસાથી રહિત.૭
=
૧૨. ધર્મથી દઢ છે (વયમ્ભે)
સ્થાનાંગ સૂત્રમાં ચાર પ્રકારના પુરુષોનો ઉલ્લેખ છે—
(૧) કેટલાક પુરુષો પ્રિયધર્મ હોય છે, દઢધર્મ નહીં.
૮૭૪
ત્રણ પરિણામ – જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ઠ
નવ પરિણામ – ત્રણેના ત્રણ ત્રણ પ્રકાર (૩ X ૩ = ૯)
સત્યાવીસ પરિણામ – નવના ત્રણ-ત્રણ પ્રકાર (૯ × ૩ = ૨૭)
એક્યાસી પરિણામ – સત્યાવીશના ત્રણ-ત્રણ પ્રકાર (૨૭૪ ૩ = ૮૧)
બસો તેંતાલીસ પરિણામ – એકયાશીના ત્રણ-ત્રણ પ્રકાર (૮૧ ૨ ૩ = ૨૪૩)
बृहद्वृत्ति, पत्र ६५४ : परकेणं ति अनन्तानन्तगुणत्वात् तद् अतिक्रमेण वर्तते इति गम्यते ।
प्रज्ञापना पद १७ । १३४, १३५ ।
વૃત્તવૃત્તિ, પત્ર ૬૯ : કૃ ૢ = ત્રિવિધ:-નયન્યमध्यमउत्कृष्टभेदेन, नवविधः - यदैषामपि जघन्यादीनां स्वस्थानतारतम्यचिन्तायां प्रत्येकं जघन्यादित्रयेणं गुणना एवं पुनस्त्रिकगुणनया सप्तविंशतिविधत्वमेकाशीतिविधत्वं त्रिचत्वारिंशद् द्विशतविधत्वं च भावनीयम् । आह एवं तारतम्यचिन्तायां कः સંધ્યાનિયમ: ? કન્યતે, વમતત્, પત્નક્ષાં ચૈતન્ । पत्रवणा २० । १३९ : कण्हलेस्सा णं भंते! कतिविधं परिणामं परिणमति ? गोयमा ! तिविहं वा नवविहं वा
Jain Education International
૫.
અધ્યયન-૩૪ : ટિપ્પણ ૯-૧૨
૬.
૭.
૮.
For Private & Personal Use Only
सत्तावीसतिविहं वा एकासीतिविहं वा बेतेयालसतविहं वा बहुं वा बहुविहं वा परिणामं परिणमति । एवं जाव सुक्कलेस्सा।
देशीशब्दकोश - णिद्धंधसो - देशीवचनमेतत् अकृत्यं प्रतिसेवमानः (व्यभा १ टीप १२ )
बृहद्वृत्ति, पत्र ६५६ : णिद्धंधस त्ति अत्यन्तमैहिकामुष्मिकापायशंकाविकलो ऽत्यन्तं जन्तुबाधानपेक्षो वा । એજન, પત્ર ૬૬ : Éિોત્તિ દૃર્શક: નિમ્નુંશો નીવાન્ विहिंसन् मनागपि न शंकते, निःशंसो वापरप्रशंसारहितः ।
ठाणं ४। ४२१ ।
www.jainelibrary.org