Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
અધ્યયન-૩૬ : ટિપ્પણ ૧૫
ફૈવીને—ઈન્દ્રનીલ(નીલમ). આનો વર્ણ નીલો(લીલો) હોય છે. ક્યાંક ક્યાંક આની ઉત્પત્તિ સિંહલ દ્વીપમાં બતાવવામાં આવી છે. આ આઠ પ્રકારના હોય છે. –
(૧) નીલાવલીય – રંગ સફેદ હોવા છતાં પણ જેમાં નીલા રંગની રેખાઓ હોય.
ઉત્તરયણાણિ
૧.
(૨) ઈન્દ્રનીલ – મોરપીંછના જેવા નીલા રંગવાળો.
(૩) કલાયપુષ્પક – કલાયના ફૂલ જેવા રંગવાળો.
(૪) મહાનીલ – ભમરા જેવા ગાઢ કાળા રંગવાળો.
૨.
૯૩૬
(૫) જાંબવાભ – જાંબુ જેવા રંગવાળો.
(૬)
૫ ~ વાદળ જેવા રંગવાળો.
(૭) નંદક – અંદરથી સફેદ અને બહારથી નીલો.
(૮) સવન્મધ્ય – જેમાંથી જળ-પ્રવાહ જેવા કિરણો વહેતાં હોય.
ધન– ચંદન જેવી ગંધવાળો મિણ.૪
તેવ—આનો અર્થ ‘રુધિરાક્ષ' છે. તેનો વર્ણ ગેરુ જેવો હોય છે.
હઁસામ—મૂલાચારમાં ‘બક’ નામે મણિનો ઉલ્લેખ છે. વૃત્તિકા૨ે તેનો અર્થ ‘બકના રંગનો પુષ્પરાગ' કર્યો છે. કૌટિલ્ય અર્થશાસ્ત્ર અનુસાર ‘પુષ્પરાગ’ વેડૂર્યનો એક પ્રકાર છે. ‘બક’– બગલાનો રંગ પણ હંસ જેવો હોય છે, એટલા માટે હંસગર્ભનો આ જ અર્થ સંભવે છે. સર્પેન્ટિયરે ‘હંસ’નો અર્થ સૂર્ય કરી આને ‘સૂર્યગર્ભ’ નામનો મણિ માન્યો છે.
જીમૂતપ્રભ ~
પુત—પુલક. આ વચ્ચે કાળો હોય છે. કૌટિલ્ય અર્થશાસ્ત્ર (૨/૧૧/૨૯)માં મણિયોની અઢાર અવાન્તર જાતિઓ બતાવવામાં આવી છે—
(૧) વિમલક – સફેદ અને લીલા મિશ્ર રંગવાળો. (૨) સસ્યક – નીલો.
(૩) અંજનમૂલક – નીલા અને કાળા મિશ્ર રંગવાળો. (૪) ગોપિત્તક – ગાયના પિત્ત જેવા રંગનો
(૫) સુલમક – સફેદ
(૬) લોહિતાક્ષ – કિનારે કિનારે લાલ અને વચ્ચે કાળો. (૭) મૃગામક ૬ – સફેદ અને કાળા મિશ્ર રંગવાળો.
(૮) જ્યોતિરસક – સફેદ અને લાલ મિશ્ર રંગવાળો.
(૯) મૈલેયક — હિંગળોક જેવા રંગવાળો.
Jain Education International
सिरि रयणपरिक्खा, पयरण ४९ :
नीलघण मोरकण्ठः अलसीगिरिकन्नि कुसुम संकासा । एतेया सुसणेहा सिंघलदीवम्मि नीलमणी ॥
कौटलीय अर्थशास्त्र, २।११।२९ : नीलावलीय इन्द्रनील: कलायपुष्पको महानीलो जाम्बवाभो जीमूतप्रभो नन्दकः
સવમધ્યઃ ।
૩.
૪.
૫.
૬.
૭.
૮.
For Private & Personal Use Only
મૂળવાર, ૯ ।૧૨, વૃત્તિ ।
એજન, ધ્ । ૧૨, વૃત્તિ ।
એજન, ધ્ ॥ ૨૨, વૃત્તિ ।
એજન, ૧ | ૨૨, વૃત્તિ
कौटलीय अर्थशास्त्र, २।११।२९ ।
The Uttaradhyayana Sutra, p. 403,
www.jainelibrary.org