Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરયણાણિ
૬૫૨
अध्ययन-२७ : 45 -१३
७. छिनाले छिदइ सेल्लिं
दुईतो भंजए जुगं। से वि य सुस्सुयाइत्ता उज्जाहित्ता पलायए॥
'छिन्त्राले' छिनत्ति 'सेल्लिं' दुर्दान्तो भनक्ति युगम् । सोऽपि च सूत्कृत्य उद्धाय (उद्-हाय) पलायते ।।
७. छिना वृषभ राशने ४ छिन्न-भिन्न रीनालेछ,
દુર્દાન્ત બની ધૂંસરી તોડી નાખે છે અને સૂસવાટા કરતો વાહન છોડી ભાગી જાય છે.
८. खलुंका जारिसा जोज्जा
दुस्सीसा वि हु तारिसा। जोइया धम्मजाणम्मि भज्जति धिइदुब्बला ॥
खलुका यादृशा योज्या: दुःशिष्या अपि खलु तादृशाः। योजिता धर्मयाने भञ्जन्ति धृतिदुर्बलाः ।।
८.उसो भयोग्य भवानने मांगी नामेछ, તેવી જ રીતે દુર્બળ યુતિવાળા શિષ્યોને ધર્મ-યાનમાં જોડવામાં આવે તો તેઓ તેને ભાંગી નાખે છે.
९. इड्डीगारविए एगे
एगेऽत्थ रसगारवे। सायागारविए एगे एगे सुचिरकोहणे ॥
ऋद्धिगौरविक एकः एकोत्र रसगौरवः । सातगौरविक एकः एक: सुचिरक्रोधनः ।।
૯. કોઈ શિષ્ય ઋદ્ધિનું ગૌરવ કરે છે તો કોઈ રસનું ગૌરવ
કરે છે, કોઈ સાતા-સુખોનું ગૌરવ કરે છે તો કોઈ ચિરકાળ સુધી ક્રોધ રાખનાર હોય છે. ૧૫
१०. भिक्खालसिए एगे
एगे ओमाणभीरुए थद्धे। एगं च अणुसासम्मी हेऊहिं कारणेहि य॥
भिक्षालस्यिक एकः एकोऽवमानभीरुकः स्तब्धः । एकं च अनुशास्ति हेतुभिः कारणैश्च ।।
૧૦.કોઈક ભિક્ષાચર્યામાં આળસ કરે છે તો કોઈ
અપમાનભીરુ અને અહંકારી હોય છે. કોઈને ગુરુ હેતુઓ અને કારણો દ્વારા અનુશાસિત કરે છે –
११. सो वि अंतरभासिल्लो
दोसमेव पकुव्वई। आयरियाणं तं वयणं पडिकूलेइ अभिक्खणं॥
सोप्यन्तरभाषावान् दोषमेव प्रकरोति । आचार्याणां तद् वचनं प्रतिकूलयत्यभीक्ष्णम् ।।
૧૧ ત્યારે તે વચમાં બોલી ઊઠે છે, મનમાં ઠેષ જ પ્રગટ
કરે છે તથા વારંવાર આચાર્યના વચનોથી પ્રતિકૂળ આચરણ કરે છે.
१२.न सा ममं वियाणाइ
न वि सा मज्झ दाहिई। निग्गया होहिई मन्ने साहू अन्नोऽत्थ वच्चउ॥
न सा मां विजानाति नापि सा मह्यं दास्यति । निर्गता भविष्यति मन्ये साधुरन्योऽत्र व्रजतु ।।
૧૨.(ગુરુ પ્રયોજનવશ કોઈ શ્રાવિકા પાસેથી કોઈ વસ્તુ
લાવવા માટે કહે, ત્યારે તે કહે છે) તે મને નથી જાણતી, તે મને નહીં આપે, હું જાણું છું તે ઘરની બહાર ગઈ હશે. આ કાર્ય માટે હું જ શા માટે? કોઈ બીજો સાધુ ीय.
१३.पेसिया पलिउंचंति
ते परियंति समंतओ। रायवेर्द्वि व मन्त्रता करेंति भिउहि मुहे॥
प्रेषिताः परिकुंचन्ति ते परियन्ति समन्ततः । राजवेष्टिमिव मन्यमानाः कुर्वन्ति भृकुटि मुखे।।
૧૩.કોઈ કાર્ય માટે તેમને મોકલવામાં આવે છે તો તે કાર્ય
કર્યા વિના જ પાછા આવે છે. પૂછવામાં આવે તો કહે છે–તે કાર્ય માટે આપે અમને કહ્યું જ ક્યારે હતું ? તેઓ ચારે બાજુ ફર્યા કરે છે પરંતુ ગુરુ પાસે બેસતા. નથી. ક્યારેક ગુરુનું કહેલું કોઈ કામ કરે છે તો તેને રાજાની વેઠની માફક માનીને મોઢા પર ભૂકુટિ તાણે छ-भोढुं भयोउ छे.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org