Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
આમુખ
આ અધ્યયનનું ‘સમ્મત્તપરક્રમે’–‘સમ્યક્ત-પરાક્રમ’ છે. આનાથી સમ્યક્વમાં પરાક્રમ કરવાની દિશા મળે છે, એટલા માટે આ ‘સમ્યક્ત-પરાક્રમ’ ગુણ-નિષ્પન્ન નામ છે. નિયુક્તિકાર અનુસાર ‘સમ્યક્ત-પરાક્રમ’ આદિ-પદમાં છે, એટલા માટે આનું નામ “સમ્યક્ત-પરાક્રમ' થયું છે. તેમના મત મુજબ આનું ગુણ-નિષ્પન્ન નામ “અપ્રમાદ-શ્રત છે. કેટલાક આચાર્યો આને ‘વીતરાગ-મૃત” પણ કહે છે.
પ્રસ્તુત અધ્યયનમાં ૭૧ પ્રશ્નો અને ઉત્તરો છે. તેમાં સાધના-પદ્ધતિનું ખૂબ સૂક્ષ્મ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સાધનાના સૂત્રોનું વર્ગીકરણ આ પ્રમાણે કરી શકાય છે– ૧. સંવેગ (૨)
નિર્વેદ (૩)
ધર્મ-શ્રદ્ધા (૪) ૪. શુશ્રુષા–સેવા (પ), વૈયાવૃત્ય (૪૪)
આલોચના (૬) નિંદા (૭) ગહ (૮) આવશ્યક-કર્મસામયિક (૯), ચતુર્વિશતિસ્તવ (૧૦), વંદના (૧૧), પ્રતિક્રમણ (૧૨), કાયોત્સર્ગ (૧૩), પ્રત્યાખ્યાન (૧૪), સ્તવ-સ્તુતિ (૧૫)
પ્રાયશ્ચિત્ત (૧૭) ૧૦. ક્ષમા યાચના (૧૮) ૧૧. સ્વાધ્યાય (૧૯)
વાચના (૨૦), પ્રતિપ્રશ્ન (૨૧), પરિવર્તના (૨૨), અનુપ્રેક્ષા (૨૩), ધર્મ-કથા (૨૪), શ્રુતારાધના (૨૫),
કાલ-પ્રતિલેખના (૧૬) ૧૨. માનસિક અનુશાસન
એકાગ્ર મન-સન્નિવેશ (૨૬), મનો-ગુપ્તિ (૫૪),
મન-સમાધારણતા (૫૭), ભાવ-સત્યતા (૫૧) ૧૩. વાચિક અનુશાસન
વચો-ગુપ્તિ (૫૫), વચન-સમાધારણતા (૫૮)
૧.
ઉત્તરાધ્યયન નિર્યું, માથા ૫૦૩ : आयाणपएणेयं, सम्मत्तपरक्कमंति अज्झयणं । એજન, નાથા ૧૦૬ : सम्मत्तमप्पमाओ, इहमज्झयणमि वण्णिओ जेणं । तम्हेयं अज्झयणं, णायव्वं अप्पमायसुअं॥
૩. એજન, તથા બ૦૩:
...... અને પુખ વીયરી/મુય . ૪. કૌસની અંદરના અંકો સૂત્ર-સંખ્યાના સૂચક છે.
૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org