Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરયણાણિ
990
અધ્યયન-૩૦: શ્લોક ટિપ્પણ ૪
અનશનનો હેતુ શરીર પ્રત્યે નિર્મમત્વનો છે. જયાં સુધી શરીર-મમત્વ હોય છે, ત્યાં સુધી મનુષ્ય મૃત્યુથી ભયભીત રહે છે. અને જ્યારે તે શરીર-મમત્વથી મુક્ત બને છે ત્યારે મૃત્યુના ભયથી પણ મુક્ત બની જાય છે. અનશનને દેહ-નિર્મમત્વ કે અભયની સાધનાનો વિશિષ્ટ પ્રકાર કહી શકાય. મૃત્યુ અનશનનો ઉદ્દેશ્ય નથી, પરંતુ તેનું ગૌણ પરિણામ છે. તેનું મુખ્ય પરિણામ છે – આત્મ-લીનતા. આ જ પ્રકારનો મહાત્મા ગાંધીનો એક અનુભવ છે – ‘મને લાગે છે કે કોઈ કારણવશ માણસને મરવાનું જ હોય અથવા ખબર પડે કે મરવાનું છે, તો ખાવા કરતાં ઉપવાસ કરીને મરવું ક્યાંય બહેતર છે અથવા આ બેની સરખામણી જ યોગ્ય નથી. હું નથી જાણતો કે ખાઈને મરવાથી વૃત્તિ કેવી રહેતી હશે પણ લાગે છે કે સારી તો નહીં જ રહેતી હોય. અને ઉપવાસમાં વૃત્તિનું તો પૂછવું જ શું? લાગે છે કે બ્રહ્માનંદમાં લીન છીએ.”
તાત્કાલિક વ્યાઘાત કે બાધા ઉત્પન્ન ન થાય ત્યારે કરવામાં આવતું અનશન સંલેખના-પૂર્વક હોય છે.
આગમ-સૂત્રોમાં મરણ તથા અનશનના ભેદ આ રીતે દર્શાવેલ છે – (૧) ૩ત્તરન્સયTr, ૩૦ ૧-૨૩ :
અનશન
ઇ–રિક
મરણકાલાંત,
શ્રેણિતપ પ્રતરતપ ઘનતા
વર્ગતપ વર્ગ-વર્ગતપ પ્રકીર્ણતા
સુવિચાર
અવિચાર
સપરિકર્મ
અપરિક
નિર્ધારિ
અનિહરિ
(૨) મોવાડ્યું, સૂત્ર રૂ૨
અનશન
ઇર્વારિક
યાવસ્કથિક
ચતુર્થ ભક્ત પઇ ભક્ત અષ્ટમ ભક્ત દશમ ભક્ત દ્વાદશ ભક્ત ચતુર્દશ ભક્ત પોડશ ભક્ત
પાદપોપગમન ભક્ત-પ્રત્યાખ્યાન
અર્ધમાસિક ભક્ત માસિક ભક્ત દ્વમાસિક ભક્ત ત્રમાસિક ભક્ત ચતુર્માસિક ભક્ત
પંચમાસિક ભક્ત
છમાસિક ભક્ત
વ્યાધાત સહિત નિર્વાઘાત વ્યાઘાત સહિત નિર્વાઘાત
(નિયમતઃ અપ્રતિકર્મ) (નિયમતઃ સપ્રતિકમ)
૧.
ઉપવાસ સે નામ, . ૨૨૭ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org