Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
તપો-માર્ગ-ગતિ
જ્ઞાનાર્ણવ, (૨૮ । ૧૦)
પર્યંકાસન, અર્રુપર્યંકાસન, વજ્રાસન, વીરાસન, સુખાસન, પદ્માસન અને કાયોત્સર્ગ.
યોગશાસ્ત્ર (૪૪૧૨૪)
પર્યંકાસન, વીરાસન, વજ્રાસન, પદ્માસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કટુકાસન, ગોદોહિકાસન અને કાર્યોત્સર્ગ.
પ્રવચનસારોદ્વાર, (૫૮૩-૫૮૫)
ઉત્તાનશયન, પાર્શ્વશયન, નિષદ્યા, કાયોત્સર્ગ, ઉત્કટુક, લગંડશયન, દંડાયતાસન, ગોદોહિકાસન, વીરાસન અને આમકુબ્જે.
અમિતગતિ શ્રાવકાચાર (૮) ૪૫-૪૮)
પદ્માસન, પર્યંકાસન, વીરાસન, ઉત્કટુકાસન અને ગવાસન.
નિષદ્યાના ભેદ નીચે મુજબ પ્રાપ્ત છે :
સ્થાનાંગ (૫) ૫૦)
ઉત્કટુકા
ગો-દોહિકા
૧૮૩
નિષ્પન્ન આતાપના
બૃહત્કલ્પ ભાષ્ય (ગાથા ૫૯૫૩)
સમપાદપુતા
ગો-નિષધિકા
સમપાદપુતા
હસ્તિડિકા
પર્યંકા
પર્યંકા
અર્ધપર્યંકા
અર્ધપર્યંકા
ઔપાતિક (સૂત્ર ૩૬, વૃત્તિ પૃ. ૭૫, ૭૬)માં આતાપનાસનના ભેદ-પ્રભેદ આ પ્રકારે મળે છે ઃ
આતાપનાસન
Jain Education International
અનિષ્પન્ન આતાપના
અધોમુખશયન પાર્શ્વશયન ઉત્તાનશયન ગો-દોહિકાસન ઉત્કટુંકાસન પર્યંકાસન ૧૦. (શ્લોક ૨૮)
ओवाइयं, सूत्र ३७ : से किं तं पडिसंलीणया ? पड़िसंलीणया चडव्विहा पण्णत्ता, तंजहा- इंदिय पंडिस लीणया
અધ્યયન-૩૦ : ટિપ્પણ ૧૦
આશ્લોકમાંછટ્ઠા બાહ્ય-તપની પરિભાષા કરવામાં આવી છે. આઠમા શ્લોકમાં બાહ્ય-તપનો છઠ્ઠો પ્રકાર ‘સંલીનતા’ કહેવામાં આવ્યો છે અને આ શ્લોકમાં તેનું નામ ‘વિવિક્ત-શયનાસન’ છે. ભગવતી (૨૫/૫૫૮)માં છઠ્ઠો પ્રકાર ‘પ્રતિસંલીનતા’ છે. તત્ત્વાર્થસૂત્ર (૯-૧૯)માં વિવિક્ત-શયનાસન બાહ્ય-તપનો પાંચમો પ્રકાર છે. મૂલારાધના (૩/૨૦૮)માં વિવિક્ત-શય્યા બાહ્યતપનો પાંચમો પ્રકાર છે. મૂલારાધના (૩/૨૦૮)માં વિવિક્ત-શય્યા બાહ્ય-તપનો છઠ્ઠો પ્રકાર છે. આ રીતે કેટલાક ગ્રંથોમાં સંલીનતા કે પ્રતિસંલીનતા અને કેટલાક ગ્રંથોમાં વિવિક્ત-શય્યાસન કે વિવિક્ત-શય્યાનો પ્રયોગ થયેલો જોવા મળે છે. પરંતુ ઔપપાતિકના આધારે એમ કહી શકાય કે મૂળ શબ્દ ‘પ્રતિસંલીનતા’ છે. વિવિક્ત-શયનાસન તેનો જ એક અવાંતર ભેદ છે. પ્રતિસંલીનતા ચાર પ્રકારની હોય છે – (૧) ઇન્દ્રિય-પ્રતિસંલીનતા, (૨) કષાય-પ્રતિસંલીનતા, (૩) યોગ-પ્રતિસંલીનતા અને (૪) વિવિક્ત-શયનાસન-સેવન.
૧.
ઊર્ધ્વસ્થિત આતાપના
For Private & Personal Use Only
હસ્તિફ્રિકા એકપાદિકા સમપાદિકા
कसायपडिसंलीणया जोगपडि-संलीणया विवित्तसयणासणसेवणया ।
www.jainelibrary.org