Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરજઝયણાણિ
૮૩૨
अध्ययन-3२:4833-30
३९. एगंतरत्ते रुइरंसि सहे एकान्तरक्तो रुचिरे शब्दे
अतालिसे से कुणई पओसं। अतादृशे स कुरुते प्रदोषम्। दुक्खस्स संपीलमुवेइ बाले दुःखस्य सम्पीडामुपैति बालः न लिप्पई तेण मुणी विरागो॥ न लिप्यते तेन मुनिर्विरागः ॥
૩૯ જે મનોહર શબ્દમાં એકાન્ત અનુરક્ત બને છે અને
અમનોહર શબ્દમાં દ્વેષ કરે છે, તે અજ્ઞાની દુઃખાત્મક પીડા પ્રાપ્ત કરે છે. એટલા માટે વિરક્ત મુનિ તેમાં લિપ્ત थतो नथी.
४०. सहाणुगासाणुगए य जीवे
चराचरे हिंसइणेगरूवे। चित्तेहि ते परियावेइ बाले पीलेइ अत्तगुरू किलिटे ॥
शब्दानुगाशानुगतश्च जीव: चराचरान् हिनस्त्यनेकरूपान् । चित्रैस्तान् परितापयति बालः पीडयत्यात्मार्थगुरुः क्लिष्टः ।।
૪૦.મનોહર શબ્દની અભિલાષાની પાછળ ચાલનાર પુરુષ
અનેક પ્રકારના ત્રણ-સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને મુખ્ય માનનાર તે ક્લેશ-યુક્ત અજ્ઞાની પુરુષ વિવિધ પ્રકારે પેલા ચરાચર જીવોને પરિતપ્ત અને પીડિત કરે છે.
४१. सद्दाणुवाएण परिग्गहेण शब्दानुपातेन परिग्रहेण
उप्यायणे रक्खणसन्निओगे। उत्पादने रक्षणसत्रियोगे। वए विओगे य कहिं सुहं से? व्यये वियोगे च क्व सुखं तस्य ? संभोगकाले य अतित्तिलाभे॥ सम्भोगकाले च अतृप्तिलाभः ॥
૪૧.શબ્દમાં અનુરાગ અને મમત્વનો ભાવ હોવાને કારણે
મનુષ્ય તેનું ઉત્પાદન, રક્ષણ અને વ્યાપાર કરે છે. તેનો વ્યય અને વિયોગ થાય છે, આ બધામાં તેને સુખ ક્યાં છે? અને વળી, તેના ઉપભોગ-કાળમાં તેને અતૃપ્તિ જ થાય છે.
४२. सद्दे अतित्ते य परिग्गहे य
सत्तोवसत्तो न उवेइ तुढेि। अतुट्ठिदोसेण दुही परस्स लोभाविले आययई अदत्तं ॥
शब्दे अतृप्तश्च परिग्रहे च सक्तोपसक्तो नोपैति तुष्टिम्। अतुष्टिदोषेण दुःखी परस्य लोभाविल आदत्ते अदत्तम् ।।
૪૨.જે શબ્દમાં અતૃપ્ત હોય છે, તેનાં પરિગ્રહણમાં આસક્ત
ઉપસક્ત હોય છે, તેને સંતુષ્ટિ મળતી નથી. તે અસંતુષ્ટિના દોષથી દુ:ખી અને લોભગ્રસ્ત બની. બીજાઓની શબ્દવાન વસ્તુઓ ચોરી લે છે.
४३. तण्हाभिभूयस्स अदत्तहारिणो तृष्णाभिभूतस्य अदत्तहारिण:
सद्दे अतित्तस्स परिग्गहे य। शब्देऽतृप्तस्य परिग्रहे च।। मायामुसं वड्डइ लोभदोसा मायामृषा वर्द्धते लोभदोषात् तत्थावि दुक्खा न विमुच्चई से॥ तत्रापि दुःखात्र विमुच्यते सः ॥
૪૩.તે તૃષ્ણાથી પરાજિત થઈને ચોરી કરે છે અને શબ્દ
પરિગ્રહણમાં અતૃમ રહે છે. અતૃપ્તિ-દોષના કારણે તેનાં માયા-મૃષાની વૃદ્ધિ થાય છે. માયા-મૃષાનો પ્રયોગ કરવા છતાં પણ તે દુઃખથી મુક્ત થતો નથી.
४४. मोसस्स पच्छा य पुरस्थओ य पओगकाले य दुही दुरंते। एवं अदत्ताणि समाययंतो सद्दे अतित्तो दुहिओ अणिस्सो॥
मृषा पश्चाच्य पुरस्ताच्च प्रयोगकाले च दुःखी दुरन्तः । एवमदत्तानि समाददानः शब्दे अतृप्तो दुखितोऽनिश्रः ॥
૪૪.અસત્ય બોલ્યાં પછી, પહેલાં અને બોલતી વેળાએ તે
દુઃખી થાય છે. તેનું પર્યવસાન પણ દુઃખમય હોય છે. આ રીતે તે શબ્દમાં અતૃપ્ત બની ચોરી કરતો કરતો દુ:ખી અને આશ્રયહીન બની જાય છે.
४५. सहाणुरत्तस्स नरस्स एवं शब्दानुरक्तस्य नरस्यैवं
कत्तो सुहहोज्ज कयाइ किंचि?। कुतः सुखं भवेत् कदापि किंचित्? । तत्थोवभोगे वि किलेसदुक्खं तत्रोपभोगेऽपि क्लेशदुःखं निव्वत्तई जस्स कएण दुक्खं॥ निर्वर्त्तयति यस्य कृते दुःखम् ।।
૪૫. શબ્દમાં અનુરક્ત પુરુષને ઉક્ત કથનાનુસાર ક્યારેય
સહેજ પણ સુખ ક્યાંથી થશે ? જે ઉપભોગ માટે તે દુ:ખ પ્રાપ્ત કરે છે, તે ઉપભોગમાં પણ ક્લેશदु:५(२ तृमिनु दुः५) मुं २४ छ.
४६. एमेव सद्दम्मि गओ पओसं
उवेड़ दुक्खोहपरंपराओ। पदुद्धचित्तो य चिणाइ कम्मं जं से पुणो होइ दुहं विवागे॥
एवमेव शब्दे गतः प्रदोषं उपैति दुःखौधपरम्पराः । प्रदुष्टचित्तश्च चिनोति कर्म यत्तस्य पुनर्भवति दुःखं विपाके ।।
૪૬ એ જ રીતે જે શબ્દમાં ઠેષ રાખે છે, તે ઉત્તરોત્તર અનેક
દુ:ખોને પ્રાપ્ત થાય છે. પ્રદ્વેષ-યુક્ત ચિત્તવાળી વ્યક્તિ કર્મનો બંધ કરે છે, તે જ પરિણામ-કાળે તેના માટે દુ:ખનું કારણ બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org