Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ચરણ-વિધિ
८०१
અધ્યયન-૩૧ : શ્લોક ૧૫-૨૧
१५. एगवीसाए सबलेसु
बावीसाए परीसहे। जे भिक्खू जयई निच्चं से न अच्छड़ मंडले ॥
एकविंशतौ शबलेषु द्वाविंशतौ परीषहेषु । यो भिक्षुर्यतते नित्यं स न आस्ते मण्डले ॥
૧૫.જે ભિક્ષુ એકવીસ પ્રકારના શબલ-દોષો અને બાવીસ
પરિષહોમાં સદા યત્ન કરે છે, તે સંસારમાં રહેતો नथी..
१६. तेवीसइ सूयगडे
रूवाहिएसु सुरेसु अ। जे भिक्खू जयई निच्चं से न अच्छड़ मंडले ॥
त्रयोविंशतौ सूत्रकृतेषु रूपाधिकेषु सुरेषु च। यो भिक्षुर्यतते नित्यं सन आस्ते मण्डले ॥
૧૬.જે ભિક્ષુ સૂત્રકતાંગનાં ત્રેવીસ અધ્યયનો ૯ અને ચોવીસ
પ્રકારના દેવોમાંસદા યત્ન કરે છે, તે સંસારમાં રહેતો नथी.
१७. पणवीसभावणाहिं उद्देसेसु दसाइणं। जे भिक्खू जयई निच्चं से न अच्छइ मंडले ॥
पंचविंशतिभावनासु उद्देशेषु दशादीनाम् । यो भिक्षुर्यतते नित्यं स न आस्ते मण्डले ॥
૧૭.જે ભિક્ષ પચ્ચીસ ભાવનાઓ ૧ અને દશાશ્રુત-સ્કંધ,
વ્યવહાર તથા બૃહત્કલ્પના છવ્વીસ ઉદેશોમાં સદા यत्न छ, ते संसारमा सेतो नथी.
१८. अणगारगुणेहिंच
पकप्पम्मि तहेव य। जे भिक्खू जयई निच्चं से न अच्छइ मंडले ॥
अनगारगुणेषु च प्रकल्पे तथैव च। यो भिक्षुर्यतते नित्यं स न आस्ते मण्डले ॥
૧૮.જે ભિક્ષુ સાધુના સત્યાવીસ ગુણો અને અઠ્યાવીસ આચાર-પ્રકલ્પોમાં” સદા યત્ન કરે છે, તે સંસારમાં
तो नथी.
१९. पावसुयपसंगेसु
मोहट्ठाणेसु चेव य। जे भिक्खू जयई निच्चं से न अच्छइ मंडले ॥
पापश्रुतप्रसंगेषु मोहस्थानेषु चैव च। यो भिक्षुर्यतते नित्यं सन आस्ते मण्डले ॥
૧૯. જે ભિક્ષુ ઓગણત્રીસ પાપ-શ્રુત પ્રસંગો અને ત્રીસ
મોહના સ્થાનોમાંસદા યત્ન કરે છે, તે સંસારમાં રહેતો નથી.
२०. सिद्धाइगुणजोगेसु तेत्तीसासायणासु य। जे भिक्खू जयई निच्चं से न अच्छइ मंडले ॥
सिद्धादिगुणयोगेषु त्रयस्त्रिंशदाशातनासु च। यो भिक्षुर्यतते नित्यं स न आस्ते मण्डले ॥
૨૦.જે ભિક્ષુ સિદ્ધોના એકત્રીસ આદિ-ગુણો, બત્રીસ
योग-संग्रहो, तथा तेत्रीसमाशातनासोमा सहा યત્ન કરે છે, તે સંસારમાં રહેતો નથી.
૨૧.જે પંડિત ભિક્ષુ આ રીતે આ સ્થાનોમાં સદા યત્ન કરે
છે, તે શીધ્ર જ સમસ્ત સંસારથી મુક્ત થઈ જાય છે.
२१. इइ एएसु ठाणेसु
जे भिक्खू जयई सया। खिप्पं से सव्वसंसारा विप्पमुच्चइ पंडिओ ॥
इत्येतेषु स्थानेषु यो भिक्षुर्यतते सदा। क्षिप्रं स सर्वसंसाराद् विप्रमुच्यते पण्डितः ॥
-माम हुं हुंछु.
-त्ति बेमि।
-इति ब्रवीमि।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org