Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૮૧૨
અધ્યયન-૩૧ : ટિપ્પણ ૩૦-૩૧
૩૦, ચોવીસ પ્રકારના દેવોમાં (વાણિયુ સુલુ)
અહીં રૂપનો અર્થ ‘એક’ છે. રૂપાધિક અર્થાતુ પૂર્વોક્ત સંખ્યા કરતાં એક અધિક, પૂર્વકથનમાં સૂત્રકૃતાંગ સૂત્રના ૨૩ અધ્યયન ગ્રહણ કરવામાં આવ્યા છે. આથી અહીં ૨૪ની સંખ્યા મળે છે. વૃત્તિકારે આની વ્યાખ્યા બે રીતે કરી છે. પ્રથમ વ્યાખ્યા અનુસાર ૨૪ પ્રકારના દેવો આ પ્રમાણે છે –
૧૦ પ્રકારના ભવનપતિ દેવો. ૮ પ્રકારના વ્યન્તર દેવો. ૫ પ્રકારના જ્યોતિષ દેવો ૧ વૈમાનિક દેવ (સઘળા વૈમાનિક દેવોને એક જ પ્રકારમાં ગણી લીધા છે, ભિન્નતાની વિવક્ષા કરવામાં
આવી નથી.) બીજી વ્યાખ્યા અનુસાર અહીં ઋષભદેવ આદિ ૨૪ તીર્થકરોનું ગ્રહણ કરવામાં આવ્યું છે. સમવાયાંગમાં બીજી વ્યાખ્યા માન્ય રખાઈ છે–
(૧) ઋષભ (૭) સુપાર્થ (૧૩) વિમલ (૧૯) મલ્લિ (૨) અજિત (2) ચંદ્રપ્રભ (૧૪) અનંત (૨૦) મુનિસુવ્રત (૩) શંભવ (૯) સુવિધિ (૧૫) ધર્મ (૨૧) નમિ (૪) અભિનંદન (૧૦) શીતલ (૧૬) શાંતિ (૨૨) નેમિ (૫) સુમતિ (૧૧) શ્રેયાંસ (૧૭) કુંથુ (૨૩) પાર્થ
(૬) પદ્મપ્રભુ (૧૨) વાસુપૂજય (૧૮) અર (૨૪) વર્તમાન જુઓ–સમવાઓ, સમવાય ૨૪. ૩૧. પચ્ચીસ ભાવનાઓમાં (પાવીસમાવIT)
ભાવનાનો અર્થ છે – “તે ક્રિયા કે જેનાથી આત્માને સંસ્કારિત, વાસિત કે ભાવિત કરવામાં આવે છે. તે ૨૫ છે. આચારાંગ, સમવાયાંગ તથા પ્રશ્નવ્યાકરણમાં તેમનું વર્ણન છે. તેમના ક્રમ અને નામોમાં ભેદ છે. જેમ કે – આચારચૂલા (૨/૧૫) અનુસાર સમવાયાંગ (સમવાય ૨૫) અનુસાર પ્રશ્નવ્યાકરણ (સંવરદ્વાર) અનુસાર
(૧) અહિંસા મહાવ્રતની ભાવનાઓ (૧) ઈર્યા-સમિતિ ઈર્યા-સમિતિ
ઇર્યા-સમિતિ (૨) મન-પરિજ્ઞા મનો-ગુતિ
અપાપ-મન(મન-સમિતિ) (૩) વચન-પરિજ્ઞા વચન-ગુપ્તિ
અપાપ-વચન-વચન-સમિતિ) (૪) આદાન-નિક્ષેપ સમિતિ આલોક-ભાજન-ભોજન
એષણા-સમિતિ (૫) આલોક્તિ-પાન-ભોજન આદાન-ભાંડમાત્ર-નિક્ષેપણા સમિતિ આદાન-નિક્ષેપ-સમિતિ
૧. વૃત્તિ, પત્ર ૬૬ : તથા પાનાધા:
प्रक्रमात् सूत्रकृताध्ययनेभ्यो रूपाधिकाश्चतुर्विंशतिरित्य
તેપુI ૨. એજન, પત્ર ૬૨૬ :
भवणवणजोइवेमाणिया य दस अट्ठ पंच एगविहा । इति चवीसं देवा केई पुण बेंति अरहंता ॥ बृहद्वृत्ति, पत्र ६१६ : ऋषभादितीर्थकरेषु ।
3.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org