Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૭૯૮
અધ્યયન-૩૧ : આમુખ
૩૨/૨૩,૩૬,૪૯,૬૨,૭૫ માં, સમિતિનો ૨૪રમાં, વેશ્યાનો ૩૪૩માં, છ જવનિકાયનો ૩૬/૬૯, ૧૦૭માં, આહારનાં છે કારણોનો ૩૬/૩૨-૩૪માં અને બ્રહ્મચર્ય ગુપ્તિનો ૧૬મા અધ્યયનમાં.
આને પંદરમાં અધ્યયન ‘સfમg'નું પરિશિષ્ટ પણ માની શકાય. સમવાયાંગ (૩૩) તથા આવશ્યક (૪)માં પણ આ અધ્યયનમાં વર્ણવાયેલા વિષયોનો ઉલ્લેખ થયો છે.
સાતમા શ્લોકથી એકવીસમા શ્લોક સુધી ‘નય–‘વત’ નો પ્રયોગ થયો છે. તેનો સામાન્ય અર્થ ‘યત્ન કરે છે' થાય છે. પ્રસંગાનુસાર યત્નનો અર્થ છે – પાલનીયનું પાલન, પરિહરણીયનો પરિહાર, શેયનું જ્ઞાન અને ઉપદેખવ્યનો ઉપદેશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org