SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૭૯૮ અધ્યયન-૩૧ : આમુખ ૩૨/૨૩,૩૬,૪૯,૬૨,૭૫ માં, સમિતિનો ૨૪રમાં, વેશ્યાનો ૩૪૩માં, છ જવનિકાયનો ૩૬/૬૯, ૧૦૭માં, આહારનાં છે કારણોનો ૩૬/૩૨-૩૪માં અને બ્રહ્મચર્ય ગુપ્તિનો ૧૬મા અધ્યયનમાં. આને પંદરમાં અધ્યયન ‘સfમg'નું પરિશિષ્ટ પણ માની શકાય. સમવાયાંગ (૩૩) તથા આવશ્યક (૪)માં પણ આ અધ્યયનમાં વર્ણવાયેલા વિષયોનો ઉલ્લેખ થયો છે. સાતમા શ્લોકથી એકવીસમા શ્લોક સુધી ‘નય–‘વત’ નો પ્રયોગ થયો છે. તેનો સામાન્ય અર્થ ‘યત્ન કરે છે' થાય છે. પ્રસંગાનુસાર યત્નનો અર્થ છે – પાલનીયનું પાલન, પરિહરણીયનો પરિહાર, શેયનું જ્ઞાન અને ઉપદેખવ્યનો ઉપદેશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy