Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરજ્કયણાણિ
નામ પતંગ-વીથિકા છે.
(૫) શંબૂકાવર્તા – શંખના આવર્તોની જેમ ભિક્ષાટન કરવાની રીતને શંબૂકાવર્તા કહેવામાં આવે છે. એના બે પ્રકાર છે – (૧) આપ્યંતર શંબૂકાવર્ત્ત અને (૨) બાહ્ય શંબૂકાવર્ષા.
(ક) શંખના નાભિ-ક્ષેત્રથી આરંભી બહાર આવનારા આવર્તની માફક ગામના અંદરના ભાગથી શરૂ કરી બહારના ભાગે આવવાને ‘આપ્યંતર શંબૂકાવર્ષા' કહેવામાં આવે છે.
(ખ) બહારથી અંદર જતા શંખના આવર્તની માફક ગામના બહારના ભાગથી ભિક્ષાટન કરતાં અંદરના ભાગમાં પહોંચવાને ‘બાહ્ય શંબૂકાવર્તા’ કહેવામાં આવે છે.
સ્થાનાંગ વૃત્તિ અનુસાર (ક) બાહ્ય શંબૂકાવર્ત્તની વ્યાખ્યા છે અને (ખ) આપ્યંત શંબૂકાવર્ત્તની વ્યાખ્યા છે.
-
પરંતુ આ બન્ને વ્યાખ્યાઓની અપેક્ષાએ પંચાશકવૃત્તિની વ્યાખ્યા અધિક હૃદય-સ્પર્શી છે. તેના અનુસાર દક્ષિણાવર્ત શંખની માફક જમણી બાજુ આવર્ત કરતાં કરતાં ‘ભિક્ષા મળે તો લઉં, નહીં તો નહીં’ – એવા સંકલ્પપૂર્વક ભિક્ષાચર્યા કરવાનું નામ આવ્યંતર શંબૂકાવર્તા છે. એ જ રીતે વામાવર્ત શંખની માફક ડાબી બાજુ આવર્ત કરતાં કરતાં ‘ભિક્ષા મળે તો લઉં, નહીં તો નહીં’ – એવા સંકલ્પથી ચર્યા કરવાનું નામ બાહ્ય શંબૂકાવર્ષા છે.
૭૭૬
(૬) આયત-ગત્વા પ્રત્યાગતા – સીધી સરળ ગલીના છેલ્લા ઘર સુધી જઇને પાછા ફરતાં ભિક્ષા લેવાનું નામ આયતગત્વા-પ્રત્યાગતા છે.પ
ઓગણીસમી ગાથામાં આ છ પ્રકારો નિર્દેશાયાં છે અને પ્રસ્તુત શ્લોકમાં ગોચરાત્રના આઠ પ્રકારોનો ઉલ્લેખ છે. તે આયતું-ગત્વા-પ્રત્યાગતાથી જુદા માનવાથી તથા શંબૂકાવાર્તાના ઉક્ત બન્ને પ્રકારોને અલગ અલગ માનવાથી બને છે.
મૂલારાધનામાં ગોચરાગ્રના છ પ્રકાર છે – (૧) ગત્વા પ્રત્યાગતા, (૨) ઋજુ-વીથિ, (૩) ગો-મૂત્રિકા, (૪) પેલવિયા, (૫) શંબૂકાવí અને (૬) પતંગવીથિ
૧.
જે માર્ગે ભિક્ષા લેવા જાય તે જ માર્ગે પાછા ફરતાં ભિક્ષા મળે તો તે લઈ શકે છે નહીં તો નહીં – આ 'શત્લા (નત) પ્રત્યાતનો અર્થ છે.
પ્રવચનસારોદ્વાર અનુસાર ગલીની એક હારમાં ભિક્ષા લેતો જાય છે અને પાછા ફરતાં બીજી હારમાં ભિક્ષા લે છે. સરળ માર્ગે જતી વેળો જો ભિક્ષા મળે તો તે લઈ શકે છે, નહીં તો નહીં – આવો ઋજુ-વીથિનો અર્થ છે.॰
(ક) વૃત્તવૃત્તિ, પત્ર ૬૦૬ : 'પયંશવિઠ્ઠી' અળિયયા पयंगुड्डाणसरिसा ।
(ખ) પ્રવચનસારોદ્વાર, ગાથા ૭૪૭ : અક્રુવિયડ્ડા पंयगविही
(ક) વૃત્તવૃત્તિ, પત્ર ૬૦ : 'સંઘુ વિટ્ટ' તિામ્બ્રજ: - शङ्खस्तस्यावर्त्तः शम्बूकावर्त्तस्तद्वदावत यस्यां सा शम्बूकावर्त्ता सा च द्विविधा - यतः सम्प्रदाय:-'अब्भितरसंबुक्का बाहिरसंबुक्का य, तत्थ अब्भंतरसंबुक्काए संखनाभिखेत्तोवमाए आगिए अंतो आढवति बाहिरओ संणियट्टड, इयरीए विवज्जओ ।'
૨.
૩.
અધ્યયન-૩૦ : શ્લોક ટિપ્પણ ૭
(ખ) પ્રવચનસારોદ્વાર, ગાથા ૭૪૧ I
स्थानांग, ६ । ६९ वृत्ति, पत्र ३४७ : यस्यां क्षेत्रबहिर्भागाच्छङ्घवृत्तत्वगत्याऽटन् क्षेत्रमध्यभागमायाति साऽभ्यन्तरसंबुक्का, यस्यां तु मध्यभागाद् बहिर्याति सा
Jain Education International
૪.
૫.
૬.
૭.
૮.
बहिः संबुक्केति ।
प्रवचनसारोद्धार, गाथा ७४९ वृत्ति, पत्र २१७ : पञ्चाशकवृत्तौ तु शम्बूकावृत्ता-" शङ्खवद्वृत्ततागमनं, सा च द्विविधा-प्रदक्षिणतोऽप्रदक्षिणतश्चे" त्युक्तम् । વૃવૃત્તિ, પત્ર ૬૦ : અત્રાયતું—તીર્થ પ્રાજ્ઞમિત્યર્થ: तथा च सम्प्रदायः–“तत्थ उज्जुयं गंतूण नियट्टइ" । प्रवचनसारोद्धार, गाथा ७४५ ।
मूलाराधना, ३।२१८ ।
એજન, રૂ।૨૨૮, વિનયોયા : ત્તાપન્થાપવું થયા यागतः पूर्व तयैव प्रत्यागमनं कुर्वन् यदि लभते भिक्षां गृह्णाति नान्यथा ।
૯.
प्रवचनसारोद्धार, गाथा ७४६ ।
१०. मूलाराधना, ३।२१८ विजयोदया : उज्जुवीहिं ऋज्व्या वीथ्या गतो यदि लभते गृह्णाति नेतरथा ।
For Private & Personal Use Only
www.jainelibrary.org