Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરમ્નયણાણિ
૭૪૨
અધ્યયન-૨૯: ટિપ્પણ પ૪
સર્વપ્રાણ-ભૂત-જીવ-સત્ત્વોમાં વિશ્વસનીય રૂપ અપ્રતિલેખ, જિતેન્દ્રિય અને વિપુલ તપાસમિતિ-સમન્વાગત–આ મહત્ત્વપૂર્ણ શબ્દો છે. બતાવવામાં આવ્યું છે કે પ્રતિરૂપતાનું પરિણામ લાઘવ છે. જે લઘુભૂત હોય છે, તે અપ્રમત્ત વગેરે બની જાય છે. શાન્તાચાર્ય અનુસાર પ્રત્યેક શબ્દનો અર્થ આ પ્રમાણે છે
અપ્રમત્ત – પ્રમાદના હેતુઓનો પરિહાર કરનાર. પ્રકટ-લિંગ – સ્થવિર-કલ્પિક મુનિના રૂપમાં જેને સમજવામાં આવે છે તે. પ્રશસ્ત-લિંગ – જીવરક્ષાના હેતુભૂત રજોહરણ વગેરેને ધારણ કરનાર. વિશુદ્ધ-સમ્યક્ત- સમ્યક્તની વિશુદ્ધિ કરનાર, સમાપ્ત-સત્ત્વ-સમિતિ- સત્ત્વ પરાક્રમો અને સમિતિ (સમ્યક પ્રવૃત્તિ) પ્રાપ્ત કરનાર. સર્વપ્રાણ-ભૂત-જીવ-સત્ત્વોમાં વિશ્વસનીય રૂપ- કોઈને પણ પીડા નહિ આપવાને કારણે સહુનો વિશ્વાસ પ્રાપ્ત કરનાર, અપ્રતિલેખ- ઉપકરણોની અલ્પતાને કારણે અલ્પ પ્રતિલેખન કરનાર. જિતેન્દ્રિય- ઇન્દ્રિયોને વશમાં રાખનાર. વિપુલતપ:સમિતિ-સમન્વાગત– વિપુલ તપ અને સમિતિઓનો સર્વત્ર પ્રયોગ કરનાર.'
પ્રતિરૂપતાનાં પરિણામો જોતાં ‘પ્રતિરૂપ’નો અર્થ ‘વિર-કલ્પિક જેવા વેશવાળો’ અને ‘પ્રતિરૂપતા'નો અર્થ ‘અધિક ઉપકરણોનો ત્યાગ’ બરાબર લાગતો નથી. મૂલારાધનામાં અચલત્વને ‘જિન-પ્રતિરૂપ’ કહેલ છે.૨ “જિન” અર્થાત્ તીર્થકર અચેલ હોય છે. 3
‘જિન' સમાન રૂપ (લિંગ) ધારણ કરનારને ‘જિન-પ્રતિરૂપ' કહેવાય છે. પ્રવચનસારોદ્ધાર અનુસાર ગચ્છમાં રહેવા છતાં પણ જિન-કલ્પિક જેવા આચારનું પાલન કરનાર ‘જિન-કલ્પિક-પ્રતિરૂપ' કહેવાય છે. અહીં પણ પ્રતિરૂપનો અર્થ એ જ– જિન સમાન વેશવાળો' એટલે કે જિન-કલ્પિક હોવો જોઈએ. અપ્રમત્ત વગેરે બધાં વિશેષણો પર વિચાર કરવામાં આવે તો આ જ અર્થ સંગત લાગે છે. મૂલારાધનામાં અચેલકતાના જે ગુણો બતાવ્યા છે તે આ સૂત્રનાં અપ્રમત્ત વગેરે વિશેષણો સાથે બહુ નજીક છે– ઉત્તરાધ્યયન
મૂલારાધના (૧) પ્રતિરૂપતાનું ફળ– લાઘવ અચલતાનો એક ગુણ– લાઘવ. (૨) અપ્રમત્ત
વિષય અને દેહ-સુખોમાં અનાદર. ૫
૧,
એજન,પત્ર૮૬-૨૨૦:‘સપ્રમત્ત:' મહેતુનાં પરિદારત इतरेषां चांगीकरणतः, तथा 'प्रकटलिङ्ग' स्थविरादिकल्परूपेण व्रतीति विज्ञायमानत्वात् , 'प्रशस्तलिङ्ग' जीवरक्षणहेतुः रजोहरणादिधारकत्वाद्, 'विशुद्धसम्यक्त्वः' तथाप्रतिपत्त्या सम्यक्त्व-विशोधनात्, तथा 'सत्वं च'-आपत्स्ववैकल्यकरमध्यवसानकरं च, ‘પિતાશ્ર'- રૂપ:, ‘માતા:'–રિપૂur થ = समाप्तसत्त्वसमितिः, सूत्रे निष्ठान्तस्य प्राकृतत्वात्परनिपातः, तत एव सर्वप्राणभूतजीवसत्त्वेषु विश्वसनीयरूपः तत्पीडापरिहारित्वात्, 'अपडिलेह' त्ति अल्पार्थे नञ् ततोऽप्रत्युपेक्षित इत्यल्पोपकरणत्वादल्पप्रत्युपेक्षः, पठ्यते
च-'अप्पपडिले हि' ति जितानि-वशीकृतानि यतिरहमितिप्रत्ययात्कथंचित्परिणामान्यथात्वेऽपीन्द्रियाणि येन स तथा, विपुलेन-अनेकभेदतया विस्तीर्णेन तपसा समितिभिश्च सर्वविषयानुगतत्वेन विपुलाभिरेव समन्वागतोयुक्तो विपुलतपःसमितिसमन्वागतश्चापि भवति । मूलाराधना,२१८५ : जिणपडिरूवं वीरियायारो।। प्रवचनसारोद्धार, गाथा ५४०, वृत्ति पत्र १२७ :
जिनकल्पिकप्रतिरूपो गच्छे। ૪. મૂનારાથના, ૨ ૩૮રૂા ૫. એજન, ૨ ૮૪ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org