Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરષ્નયણાણિ
६६६
अध्ययन-२८ : 2405 3-२८
२३. सो होइ अभिगमरुई
सुयनाणं जेण अत्थओ दिटुं। एक्कारस अंगाई। पइण्णगं दिदिवाओ य॥
स भवति अभिगमरुचिः श्रुतज्ञानं येन अर्थतो दृष्टम्। एकादशाङ्गानि प्रकीर्णकानि दृष्टिवादश्च ॥
૨૩.જેને અગિયાર અંગ, પ્રકીર્ણક અને દૃષ્ટિવાદ વગેરે
શ્રુતજ્ઞાન અર્થસહિત પ્રાપ્ત છે, તે અભિગમરુચિ છે.
૨૪.જેને દ્રવ્યોના બધા ભાવે, બધા પ્રમાણો અને બધી
નયવિધિઓ વડે ઉપલબ્ધ છે તે વિસ્તારરુચિ છે.
२४.दव्वाण सव्वभावा
सव्वपमाणेहि जस्स उवलद्धा। सव्वाहि नयविहीहि य वित्थाररुइ त्ति नायव्वो ॥
द्रव्याणां सर्वभावाः सर्वप्रमाणैर्यस्योपलब्धाः । सर्वैर्नयाविधिभिश्च विस्ताररुचिरिति ज्ञातव्यः ।।
२५. दंसणनाणचरित्ते
दर्शनज्ञानचरित्रे तवविणए सच्चसमिइगुत्तीसु। तपोविनये सत्यसमितिगुप्तिषु । जो किरियाभावरुई यः कियाभावरुचि: सो खलु किरियारुई नाम ॥ स खलु क्रियारुचिर्नाम॥
२५.र्शन, शान, यारित्र, त५, विनय, सत्य, समिति,
ગુપ્તિ વગેરે ક્રિયાઓમાં જેની વાસ્તવિક રૂચિ છે તે કિયારુચિ છે.
२६. अणभिग्गहियकुदिट्ठी संखेवरुइ त्ति होइ नायव्वो। अविसारओ पवयणे अणभिग्गहिओ य सेसेसु ॥
अनभिगृहीतकुदृष्टिः संक्षेपरुचिरिति भवति ज्ञातव्यः । अविशारदः प्रवचने अनभिगृहीतश्च शेषेषु ।।
૨૬ જેનામાં કુદષ્ટિ (એકાંતવાદ)ની પકડ નથી તેને
સંક્ષેપરુચિ જાણવો જોઈએ. તે જિનપ્રવચનમાં વિશારદ નથી હોતો અને અન્ય દર્શનોનો પણ જાણકાર નથી डोतो.
२७. जो अस्थिकायधम्म
सुयधम्मं खलु चरित्तधम्मं च। सद्दहइ जिणाभिहियं सो धम्मरुइ त्ति नायव्वो ॥
योऽस्तिकायधर्म श्रुतधर्मं खलु चरित्रधर्म च । श्रद्दधाति जिनाभिहितं स धर्मरुचिरिति ज्ञातव्यः॥
૨૭ જે જિનપ્રરૂપિત અસ્તિકાય-ધર્મ, શ્રત-ધર્મ અને ચારિત્ર-ધર્મમાં શ્રદ્ધા રાખે છે તેને ધર્મચિ જાણવો
मे २३
२८. परमत्थसंथवो वा
परमार्थसंस्तवो वा सुदिट्ठपरमत्थसेवणा वा वि।। सुदृष्टपरमार्थसेवनं वापि। वावन्नकुदंसणवज्जणा व्यापन्नकुदर्शनवर्जनं य सम्मत्तसद्दहणा ॥ च सम्यक्त्व श्रद्धानम् ॥
૨૮,પરમાર્થનો પરિચય, જેમણે પરમાર્થને જોયો છે તેમની
સેવા, વ્યાપશદર્શની (સમ્યક્તથી ભ્રષ્ટ) અને કુદર્શની વ્યક્તિઓનો ત્યાગ, આ સમ્યક્તનું શ્રદ્ધાન છે.
२९. नत्थि चरित्तं सम्मत्तविहणं
दंसणं उ भइयव्वं । सम्मत्तचरित्ताई जुगवं पुव्वं व सम्मत्तं ॥
नास्ति चरित्रं सम्यक्त्वविहीनं दर्शने तु भक्तव्यम्। सम्यक्त्वचरित्रे युगपत् पूर्वं वा सम्यक्त्वम् ।।
२८.सभ्यत्व-विहीन यारित्र नथी होतं. शन
(સમ્યક્ત)માં ચારિત્રની ભજના (વિકલ્પ) છે. આ રીતે સમ્પર્વ અને ચારિત્રના બે વિકલ્પ બને છે. પ્રથમ વિકલ્પ-સમ્યત્ત્વ અને ચારિત્ર યુગપત–એક સાથે હોય છે, તેમનો સહભાવ હોય છે. બીજો વિકલ્પતેઓ યુગપતુ નથી હોતા, ત્યાં પહેલાં સમ્યક્ત હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org