Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરયણાણિ
રહેવાનો કાળ વર્ષ-પૃથક્ત્વ (ત્રણ વર્ષથી અધિક અને નવ વર્ષથી કમ) છે.
૪, ૫ સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત
૧.
સામાયિક કે છેદોપસ્થાપનીય ચારિત્રની આરાધના કરતા-કરતા ક્રોધ, માન અને માયાના અણુઓ ઉપશાંત કે ક્ષીણ થઈ જાય છે, લોભાણુઓનું સૂક્ષ્મ રૂપમાં વેદન થાય છે, તે સમયની ચારિત્ર-સ્થિતિને ‘સૂક્ષ્મ-સંપ૨ાય ચારિત્ર’ કહેવામાં આવે છે. ચૌદ ગુણસ્થાનોમાં સૂક્ષ્મ સં૫રાય નામે દસમું ગુણસ્થાન આ જ છે. જ્યારે ક્રોધ, માન, માયા અને લોભ સર્વથા ઉપશાંત કે ક્ષીણ થઈ જાય છે, તે સમયની ચારિત્ર-સ્થિતિને ‘યથાખ્યાત ચારિત્ર' કહેવામાં આવે છે. આ વીતરાગ-ચારિત્ર છે. ગુણસ્થાનોમાં આ ચારિત્ર બે ભાગમાં વિભક્ત છે. ‘ઉપશમાત્મક-યથાખ્યાત ચારિત્ર' ઉપશાંત-મોહ નામે અગિયારમા અને ‘ક્ષયાત્મકયથાખ્યાત ચારિત્ર' ક્ષીણ-મોહ નામે બારમા આદિ ગુણસ્થાનમાં સમાય છે.
तत्त्वार्थ, ९ । १८ वृत्ति: परिहरणं परिहारः प्राणिवधनिवृत्तिरित्यर्थः । परिहारेण विशिष्टा शुद्धिः कर्ममलकलङ्कप्रक्षालनं यस्मिन् चारित्रे तत्परिहारविशुद्धिः चारित्रमिति वा विग्रहः । तल्लक्षणं यथा-द्वात्रिंशद्वर्षजातस्य बहुकालतीर्थकरपादसेविनः प्रत्याख्याननामधेयतवमपूर्वप्रोक्तसम्यगाचारवेदिनः प्रमादरहितस्य अतिपुष्कचर्यानुष्ठायिनस्तिस्त्रः सन्ध्या वर्जयित्वा
૬૯૬
Jain Education International
ર.
અધ્યયન-૨૮ : ટિ.૨૬
द्विगव्यूतिगामिनो मुनेः परिहारविशुद्धिचारित्रं भवति । ... त्रिवर्षादुपरि नववर्षाभ्यन्तरे वर्षपृथक्त्वमुच्यते ।
बृहद्वृत्ति, पत्र ५६८ : सूक्ष्म:- किट्टीकरणतः संपर्येतिपर्यटति अनेन संसारमिति संपरायो - लोभाख्यः कषायो यस्मिंस्तत्सूक्ष्मसम्परायम् ।
For Private & Personal Use Only
www.jainelibrary.org