Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરજ્જીયણાણિ
આચાર્ય હરિભદ્ર અનુસાર એકાંતવાદી તીર્થિકોની વિભૂતિ જોઈને જે મોહ ઉત્પન્ન થાય છે, તેને ‘મૂઢતા’ કહેવામાં આવે છે. મિથ્યાષ્ટિની પ્રશંસા અને તેનો સંસ્તવ–એ બંને મૂઢતાના જ પરિણામ છે.
સ્વામી સમંતભદ્રે મૂઢતાનો અર્થ કુપથગામીઓનો સંપર્ક અને તેમની સ્તુતિ એવો કર્યો છે.
મૂલારાધનામાં ‘પર-પાખંડ-સંસ્તવ’ના સ્થાને ‘અનાયતન-સેવા'નો પ્રયોગ કરવામાં આવ્યો છે. અનાયતનના છ પ્રકાર छे- (१) मिथ्यात्व, (२) मिथ्यादृष्टि, (3) मिथ्याज्ञान, (४) मिथ्याज्ञानी, (५) भिथ्यायारित्र अने (६) मिथ्यायारित्री तेमनी सेवाने 'अनायतन सेवा' अहेवामां आवे छे. प्रवयन-सारोद्धारमा तेने 'परतीर्थिोपसेवन' उहेस छे. '
१.
9.F
(4) उपबृंहाल
सम्यग्दर्शननी पुष्टि ४२वाने 'पहल' सेवामां आवे छे. वसुनंही 'उपबृंहा 'ना स्थाने 'उपगूहन' मान्युं छे. તેનો અર્થ છે—પ્રમાદવશ થયેલા દોષોનો પ્રચાર ન કરવો અને પોતાના ગુણોનું ગોપન કરવું.
3
२.
આચાર્ય અમૃતચંદ્રે ઉપગ્રહનને ઉપબૃહણનો જ એક પ્રકાર માન્યો છે. તેમના અનુસાર પોતાના આત્મ-ગુણો (મૃદુતા વગેરે)ની વૃદ્ધિ કરવી તથા પારકાના દોષોનું નિગૃહન કરવું–આ બંને ઉપબૃહણના અંગો છે.
(६) स्थिरी२ए
ધર્મ-માર્ગ અથવા ન્યાય-માર્ગથી વિચલિત થનાર વ્યક્તિઓને ફરી તે જ માર્ગ પર સ્થિર કરવા તે ‘સ્થિરીકરણ’ છે.
'परतीर्थिकोपसेवनं'–परतिथिकैः सह एकत्र संवासात्
3.
४.
આચાર્ય હેમચન્દ્ર સંસ્તવનો અર્થ પરિચય આપ્યો છે.પ પરિચય અને સેવા લગભગ સમાનાર્થક છે.
શ્રુતસાગરસૂરિએ સંસ્તવનો અર્થ સ્તુતિ કર્યો છે. તેમના અનુસાર માનસિક શ્લાઘા–પ્રશંસા અને વાચિક શ્લાઘા—સંસ્તવ
૬૯૨
श्रावकधर्मविधि प्रकरण, ५८-६० : इडीओ गविहा, विज्जाजणिया तवोमयाओ य । वेउव्वियलद्धिकया नहगमणाई य पूयं च असणपाणाड़वत्थपत्ताइएहिं विविहेहिं । परपासंडत्थाणं सक्कोलूयाइणं दणं ।। धिज्जाईयगिहीणं, पासत्थाई वापि दणं । यसनमुज्झ दिट्ठी, अमूढदिट्टि तयं बिंति ।।
रत्नकरण्डक श्रावकाचार, १ । १४ : कापथे पथि दुःखानां, कापथस्थेऽप्यसम्मतिः । असंपृक्तिरनुत्कीर्तिरमूढादृष्टिरुच्यते ।।
मूलाराधना, १ । ४४ :
सम्मत्तादीचारा, संका कंखा तहेव विदिगिंछा । परदिट्टीण पसंसा, अणायदणसेवणा चेव ।। विजयोदया
अणायदणसेवणा चेव-अनायतनं षड्विधं - मिथ्यात्वं, मिथ्यादृष्टयः, मिथ्याज्ञानं, तद्वन्तः, मिथ्याचारित्रं मिथ्याचारित्रवन्त इति ।
प्रवचनसारोद्धार, २७३ वृत्ति, पत्र ७० :
संका कंखा व तहा, वितिगिच्छा अन्नतित्थियपसंसा । परतित्थिओवसेवणमइयारा पंच सम्मत्ते ।।
Jain Education International
५.
६.
अध्ययन- २८ : टि. २५
७.
८.
८.
परस्परालापादिजनितः परिचयः ।
योगशास्त्र, २ । १७ वृत्ति ६७ : तैर्मिथ्यादृष्टिभिरेकत्र संवासात्परस्परालापादिजनित: परिचयः संस्तवः । तत्त्वार्थ वृत्ति (श्रुतसागरी), ७ २३ : मिथ्यादृष्टीनां मनसा ज्ञानचारित्रगुणोद्भावनं प्रशंसा, विद्यमानानाम-विद्यमानानां मिध्यादृष्टिगुणानां वचनेन प्रकटनं संस्तव उच्यते । वसुनन्दि श्रावकाचार, ४८ :
सिंका किंखा, णिव्विदिगिच्छा अमूढदिट्ठी य । अवगूहण ठिदियरणं, वच्छल पहावणा चेव ।' पुरुषार्थसिद्धयुपाय, २७ :
धर्मोऽभिवर्द्धनीयः, सदात्मनो मार्दवादिभावनया । परदोषनिगूहमपि विधेयमुपबृंहणगुणार्थम् ।।
(५) प्रवचनसारोद्धार, २६८ वृत्ति, पत्र ६४ : स्थिरीकरणं तु धर्माद्विषीदतां तत्रैव चाटुवचनचातुर्यादवस्थापनम् । (५) पुरुषार्थसिद्धयुपाय, २८ । कामक्रोधमदादिषु चलयितुमुदितेषु वर्त्मनो न्याय्यात् । श्रुतमात्मनः परस्य च युक्त्या स्थितिकरणमपि कार्यम् ॥ (1) बृहद्वृत्ति, पत्र ५६७ : वत्सलभावो वात्सल्यंसाधर्मिकजनस्य भक्तपानादिनोचितप्रतिपत्तिकरणम् ।
For Private & Personal Use Only
www.jainelibrary.org